પુરણ પોળી (puran poli)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. 🌌 પુરણ બનાવવા માટેની સામગ્રી
  2. તપેલી તુવેર દાળ
  3. તપેલી પાણી
  4. ૧/૨તપેલી ખાંડ
  5. ચમચો ગોળ
  6. ચમચા ઘી
  7. ૬_૭ ઈલાયચી
  8. ૧/૨ ચમચીકેસર
  9. 🌌 લોટ બાંધવા માટે ની સામગ્રી
  10. તપેલી ઘઉં નો લોટ
  11. ચમચો તેલ (મોણ માટે)
  12. ૧ ગ્લાસપાણી
  13. 🌌 શેકવા માટે ઘી
  14. 🌌 ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  15. મિક્સ ડ્રાયફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલાં દાળ ને ૨_૩ કલાક પલાળી પછી તેમાં પાણી એડ કરી કૂકરમાં ૪_૫ સિટી કરી બાફી લેવી.
    હવે કૂકર ઠરી જાય એટલે પછી તપેલા ઘી લગાવી તેમાં દાળ એડ કરી હલાવી તેમાં ખાંડ ઉમેરી હલાવતાં રહેવું ને ઈલાયચી નો પણ પાવડર બનાવી રેડી કરી લેવો..

  2. 2

    હવે થીક થવા આવે એટલે તેમાં ઈલાયચી પાવડર ને કેસર એડ કરવા ને ગોળ પણ એડ કરી દેવો. હવે પુરણ તપેલું છોડવા લાગે એટલે તેમાં ઘી ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું ને બીજા વાસણ માં કાઢી ઠંડું થવા દેવું.
    હવે આપણે ઘઉ નો લોટ ચારી તેમાં મોણ એડ કરી પાણી થી મીડિયમ લોટ બાંધી લેવો ને તેમના લુવા કરી રાઉન્ડ શેપ્ આપી તેમાં પુરણ નો બોલ બનાવી વચ્ચે રાખી પેક કરવો ને તેમાંથી વધારા નો લોટ કાઢી લેવો ને પછી તેને વણી લેવી.
    ને લોઢી માં બેય બાજુ ઘી લગાવી શેકવી.

  3. 3

    તો આ રીતે રેડી થઈ ગઈ છે આપની પુરણ પોળી.

  4. 4

    તો હવે તેમાં પાછુ ઘી લગાવી માંથે ડ્રાયફ્રુટ છાંટી સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Wow look very yummy 😋😋😋😋🥰🥰 One of my most favourite Sweets 🥰🥰🥰🥰

Similar Recipes