ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. પેકેટ ચણા ની દાળ
  2. ૧/૨ વાટકી ઝીણા સમારેલા કાંદા
  3. ૧/૨ વાટકીઝીણા સમારેલા ટામેટાં
  4. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  5. ૨ ટી સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૪ ટી સ્પૂનલાલ મરચું
  8. ૧/૪ ટી સ્પૂનધાણાજીરું
  9. ૨ ટી સ્પૂનકેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણા ની દાળ મા બધી સામગ્રી મિક્સ કરી ઝટપટ સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes