બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

બટાકા ઢોકળી (Bataka Dhokli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 2 વાટકીઢોકળી માટે ઘઉંનો લોટ
  3. 2 ચમચી ચણાનો લોટ
  4. મુઠ્ઠી પડતું તેલનું મોણ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 ચમચીમરચું
  7. 1/2 ચમચીહળદર
  8. પાણી જરૂર મુજબ
  9. વઘાર માટે
  10. 1/4 ચમચી રાઈ
  11. 1/4 ચમચી જીરું
  12. હિંગ ચપટી
  13. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને સમારીને ધોઈ લેવા.

  2. 2

    ઢોકળી નો લોટ બાંધવા ઘઉંના લોટમાં 2 ચમચી ચણાનો લોટ, મુઠ્ઠી પડતું તેલનું મોણ, મીઠું, હળદર અને લાલ મરચાનો ભૂકો નાખવો.

  3. 3

    પાણીથી લોટ બાંધવો. નાની અને પાતળી
    થેપલી વાળી હથેળી વડે દબાવીને ઢોકળી બનાવો.

  4. 4

    કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો, રાઈ જીરા અને હિંગ નો વઘાર કરો.

  5. 5

    ત્યારબાદ થોડા બટાકા એટલે કે એક સાથે બધા ભેગા નહીં એ રીતે કુકરમાં નાખવા.

  6. 6

    તેમા મીઠું લાલ મરચાનો ભૂકો અને હળદર ઉમેરો.

  7. 7

    ત્યારબાદ થોડી ઢોકળી નું લેયર કરવું.

  8. 8

    ફરી બટેટાનું લેયર કરવું. ઢોકળી નું લેયર કરવું.

  9. 9

    આ રીતે બટાકા ઉપર ઢોકળીનું લેયર કરતા જવું, 3 થી 4 વ્હીસલ માં તૈયાર થઈ જશે.

  10. 10

    તેને પ્લેટમાં કાઢી કોથમીરથી સજાવવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર

ટિપ્પણીઓ

Similar Recipes