લીલી ચોરીમાં ઢોકળી (Lily Chhori Ma Dhokali Recipe In Gujarati)

Ami Desai @amu_01
લીલી ચોરીમાં ઢોકળી (Lily Chhori Ma Dhokali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી હીંગ નાખી લીલી ચોળી વઘારી અંદર ત્રણ વાટકી પાણી રેડી આદુ-મરચાની પેસ્ટ,હળદર,ખાંડ,મીઠું નાખી ઉકાળવા દેવું ત્યારબાદ મસાલાવાળું પાણી ચાખી લેવું જરૂર હોય તે પ્રમાણે મસાલા કરવા.
- 2
પછી જુવાર નો લોટ, ઘઉં નો લોટ લઇ અંદર તેલનું મોણ,આદુ-મરચાની પેસ્ટ, હીંગ, મીઠું,હળદર,ખાંડ, સમારેલી કોથમીર નાખી ભાખરી જેવો લોટ બાંધી લેવો.
- 3
ઢોકળી નાના- નાના લુઆ બનાવી હાથ વડે દબાવી કૂકરમાં ઢોકળી ઉમેરી ત્રણ સીટી વગાડી લેવી. ઢોકળી માં જેટલો રસો જોઈતો હોય તે પ્રમાણે પાણી રેડવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેરની પેંડા(ટીકડા) ઢોકળી(Green tuver ni dhokli recipe in Gujarati)
#GA4#Week13Lili tuvarશિયાળો આવે એટલે વિવિધ પ્રકારના ગ્રીન વેજીટેબલ્સ મળવા માંડે છે અને તેમાં ખાસ દાણાવાળા શાકભાજી અને તુવેર ની તો વાત જ નિરાળી હોય છે જાતજાતની વસ્તુ બને છે તેમાંથી મારી સૌથી ફેવરિટ વસ્તુ છે ઢોકળી...આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છુ અને એમની ઢોકળી નો સ્વાદ આજે પણ મને યાદ છે...તમે પણ ટ્રાય કરજો મસ્ત લસણ અને આદુ મસાલાથી ભરપૂરલીલી તુવેર ની ઢોકળી Shital Desai -
-
મગ ની દાળ માં ઢોકળી(mag ni dal ma dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ Sachi Sanket Naik -
-
#ફરાળી દહીંવડા (farari dahivda recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#વિક્મીલ3#week23#અગિયારસ નું ફરાર Marthak Jolly -
-
-
-
-
રજવાડી ઢોકળી (Rajvadi Dhokali recipe in Gujarati)
#સુપરશેફ2 પ્રોટીનથી ભરપૂર આ શાક માત્ર દસ જ મિનિટમાં બની જાય છે. સમયની બચત અને બહુ જ ઓછી વસ્તુથી અને ઘરમાં રહેલી વસ્તુ ઓ વાપરી ને આ શાક બનાવી શકાય છે.અમે ઘણીવાર આ શાક ને કાઠિયાવાડી હોટલમાં ટ્રાય કરી છે, પણ હમણાં તો હોટલમાં જતા નથી તો મે ઘરે જ બનાવી કાઢી.... આમેય તે ગેસ્ટ હતા જમવામાં, તો પરોઠા , સૂપ, ભાત સાથે મે પીરસી... Sonal Karia -
દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
આ એક પરંપરાગત વર્ષો થી ખવાતી વાનગી છે... જે બનાવવાની ખુબજ મજા આવે છે, નાના, મોટા સૌ ને આ પ્રિય છે... વરસતા વરસાદઃ મા તો આની મજા જ કાયક અલગ જ છે.... મે આને ઉપરથી કાંદા, કોથમીર અને સંચળ ઉમેરી સર્વ કરી છે.#supershef4Post2 Taru Makhecha -
-
-
-
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13419039
ટિપ્પણીઓ (4)