ખીચડી ના થેપલા (Khichdi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી માં બધા મસાલા તેલ ઉમેરી લોટ બાંધવો
- 2
તેનાથી થેપલા બનાવી તવી પર તેલ મૂકી બંને બાજુ બરાબર શેકો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
ખીચડીના થેપલા નાસ્તામાં ચા સાથે ખૂબજ સરસ લાગે છે. Vaishakhi Vyas -
મીઠો લીમડો અને ખીચડી ના થેપલા(mitho લીમડો એન્ડ khichdi na thepla in Gujarati)
#goldenapron3#week23 Sejal Agrawal -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
-
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
-
-
બાજરા ના લોટના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
#GA4 #Week24બાજરો શિયાળા માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો અને લીલી મેથી, પાલક માટે ઘણા બધા વિટામિન મળે છે. Varsha Monani -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
-
લેફ્ટ ઓવર ખીચડી ના વેજીટેબલ પરોઠા (Left Over Khichdi Vegetable Paratha Recipe In Gujarati)
#FFC8#week8#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755141
ટિપ્પણીઓ