મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#US
ઉતરાયણ માં એકલા તલ કે શીંગ ની નહીં પણ મમરા ની ચીક્કી પણ બનતી હોય છે. આમ તો ગુજરાત માં મમરા ના લાડુ બવ ફેમસ છે પણ મમરા ના લાડુ આખો ના ખાવો હોય તો ચીક્કી કર્યે તો ઝટપટ ખાઈ શકાય છે અને બગાડતો પણ નથી એટલે હું મમરા ના લાડુ નો બદલે ચીક્કી જ બનવું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2પેકેટ મમરા
  2. ૪૦૦ ગ્રામ દેશી ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં ઘી ઉમેરી એમાં ગોળ ને ઉમેરી ને ધીમા આંચ પર પાયો થવા મૂકી દો. હવે ગોળ નો બરાબર પાયો થઇ જાય એટલે એમાં મમરા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. મમરા કોરા ના રહી જાય કે અમુક ભાગ ફક્ત ગોળ વાળો ના રહે એની ધ્યાન રાખવની.

  2. 2

    હવે એને પ્લેટફોર્મ પર જ્યાં પહેલા તલ ની ચીક્કી કરી હોય અને તેલ લગાવ્યું હોય ત્યાં જ ઢાડો જેથી ડબલ તેલ ના લગાડવું પડે અને એક જ કડાઈ માં બધી ચીક્કી બની જાય. આ પણ એક રસોઈ કળા છે કે વાસણ ઓછા બગડે અને એક જ સ્લોટ માં બધી ચીક્કી બની જાય. હવે એને વાટકા વડે હળવે હાથે દાબી ને પાતળી લેયર કરો. હવે એને પણ કટર વડે ચાકા પાડી લો. રેડી છે મમરા ની ચીક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes