રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી પૂરી લઈ તેના પર બાફેલા બટેટાનો છૂંદો મૂકો
- 2
ત્યારબાદ તેના પર ઝીણા કાપેલા ડુંગળી ટામેટા કોથમીર ભભરાવવી
- 3
બધી ચટણી અને ચાટ મસાલો ભભરાવો છેલ્લે સેવ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
#MBR4week4સેવ પૂરી લારી પર કે રેસ્ટોરન્ટ માં બહુ ખાધી હશે .ઘરે બનાવવાનો કંટાળો આવે કેમ કે નાની નાની વસ્તુ યાદ કરીને તૈયાર કરવાની હોય છેમે આજે સેવ પૂરી ઘરે બનાવી છે. Sangita Vyas -
-
-
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ પૂરી જે એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે ,અને પાણીપુરી ,સેવપુરી,દહીપુરી આવી બધી રેસીપી લગભગ દરેકને ખૂબ જ ભાવતી હોય છે તો આજે બહાર જેવી જ સેવ પૂરી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ Vidhi V Popat -
-
-
-
-
-
-
-
ભેળ અને ભેળ પૂરી(bhel puri recipe in gujarati)
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે. Vidhi V Popat -
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16756949
ટિપ્પણીઓ