દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીંને વલોવીને તેમાં થોડી દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો.
પછી એક બાઉલમાં બટાકાનો માવો, બાફેલા ચણા, મરચું, કોથમીર, સંચળ, ચાટ મસાલો, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને મસાલો તૈયાર કરી લો.
- 2
હવે એક પ્લેટમાં પૂરી લેવી પુરીમાં હોલ પાડી બટાકા અને ચણા નું સ્ટફિંગ ભરો.
હવે પૂરી માં દહીં અને બધી ચટણી નાખો. ત્યારબાદ તેમા સેવ, ડુંગળી, શેકેલા જીરા પાઉડર, અને ચાટ મસાલો છાટો અને પછી ફરી વાર ઉપર દહીં અને ચટણી ઉમેરી કોથમીર ભભરાવી સર્વ કરો. - 3
હવે ઉપર થી બે ચમચી દહીં નાખો તેની ઉપર શેકેલા જીરા પાઉડર અને ચાટ મસાલો છાંટી દાડમના દાણા અને કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#EB Week3 દહીં પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ ઝડપથી બની જાય તેવી ચટપટી ડીશ છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBદહીં પૂરી બધાનું ફેવરિટ ચાટ છે જ્યારે આપણે પાણીપુરી દહીપુરી સેવપુરી અને ભેળ બધું સાથે બનાવીએ છીએ અને ડિનર અને સાંજનો નાસ્તો બધું થઈ જાય છે Kalpana Mavani -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3નાના મોટા સૌની ઑલ ટાઈમ માનીતી દહીં પૂરી, ઠંડા ઠંડા દહીં સાથે ખાવાની ખૂબ મજા આવે છે, ચટપટી ચાટ જોતા જ મોઢા માં પાણી આવી જાય છે Pinal Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069392
ટિપ્પણીઓ (4)