રાઈસ નુડલ્સ સૂપ (Rice Noodles Soup Recipe In Gujarati)

#WCR
આ સૂપ મિક્સ વેજીસ અને નુડલ્સ સાથે બનાવવામાં આવે છે.આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલ સૂપ બનાવવો એકદમ સરળ છે.આ વેજ સૂપ માં બ્રોકોલી,મકાઈ,બેબીકોર્ન,ગાજર, કોબી,ઝુકીની જેવાં વિવિધ પ્રકાર નાં મિક્સ વેજીસ ઉમેરી શકાય છે.જે ડિનર માં અથવા સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.
રાઈસ નુડલ્સ સૂપ (Rice Noodles Soup Recipe In Gujarati)
#WCR
આ સૂપ મિક્સ વેજીસ અને નુડલ્સ સાથે બનાવવામાં આવે છે.આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલ સૂપ બનાવવો એકદમ સરળ છે.આ વેજ સૂપ માં બ્રોકોલી,મકાઈ,બેબીકોર્ન,ગાજર, કોબી,ઝુકીની જેવાં વિવિધ પ્રકાર નાં મિક્સ વેજીસ ઉમેરી શકાય છે.જે ડિનર માં અથવા સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી તેમાં લસણ સોંતળી તેમાં સૂકી ડુંગળી અને લીલી ડુંગળી સોંતળી શાકભાજી ઉમેરો મિક્સ કરી મિડીયમ તાપે સોંતળી ગરમ પાણી 5-6 કપ ઉમેરી ઉકાળો.
- 2
તેમાં રાઈસ નુડલ્સ,મીઠું,સોયાસોસ,સફેદ મરી પાઉડર ઉમેરી 5 મિનિટ થવાં દો.વિનેગર ઉમેરી ગેસ બંધ કરો.ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
રાઈસ નુડલ્સ સલાડ (Rice Noodles Salad Recipe In Gujarati)
#SPR ખૂબ જ ઝડપ થી બની જતો આ સલાડ સરસ બને છે.રાઈસ નુડલ્સ સાથે ક્રન્ચી વેજીટેબલ અને ડ્રેસિંગ અલગ સ્વાદ આપે છે.સર્વ કરવાનાં સમયે તેને ફરી મિક્સ કરવો. Bina Mithani -
પીનટ બટર નુડલ્સ (Peanut Butter Noodles Recipe In Gujarati)
#WCR આ નુડલ્સ પ્રોટીન થી ભરપૂર પીનટ બટર અને સ્વાદિષ્ટ મસાલાઓ થી બને છે.એકદમ ઓછા સમય માં અને બનાવવા માં સરળ. Bina Mithani -
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
-
ચાઈનીઝ નુડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#આજના યંગસ્ટર્સ ની પસંદ ચાઈનીઝ ફુડ છે .આ ફુડ મને એટલે ગમે તેમા બધા જ શાકભાજી ભાવતા ન ભાવતા નાખી શકાય છે. #GA4#Week3 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
#ST હક્કા એ ચાઈનીઝ જાત છે.તે કલકત્તા આવ્યાં હતાં. ત્યાં સેટલ થયાં હતાં તેનાં પર થી હક્કા નુડલ્સ નામ આવ્યું. ખૂબ જ ઝડપ થી બની જાય છે.જે બ્રેકફાસ્ટ,સ્નેકસ અથવાં ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
ફ્રાઈડ નુડલ્સ (Fried noodles recipe in Gujarati)
ફ્રાઈડ નુડલ્સ ઈન્ડો ચાઈનીઝ રેસીપીઝ માં વાપરવામાં આવે છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે. આ નુડલ્સ ચાઈનીઝ ભેલ, અમેરિકન ચોપ્સ્વે, મંચાવ સૂપ વગેરે વસ્તુઓમાં વાપરવામાં આવે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
-
કોરિયન સ્પાઇસી રાઈસ નુડલ્સ (Korean Spicy Rice Noodles Reicpe In Gujarati)
#ST #SF#withoutoilrecipeઆ એક કોરીયા નું સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.અને આ નુડલ્સ વેજ અને નોન વેજ બંને રીતે બનતું હોય છે. વન પોટ મિલ તરીકે પણ બનાવી શકાય છે.કીડ્સના ફેવરીટ ગણાય છે. Suchita Kamdar -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
#PCઆ એક યુનિક ચાઈનીઝ વાનગી છે. જો તમને મંચુરિયન ના બદલે કઈક બીજું ટ્રાય કરવું હોય તો આ વાનગી બનાવી શકાય છે. Vaishakhi Vyas -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
-
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#week14.#Cabbage.#post.1રેસીપી નંબર 141.પહેલા હંમેશા બધે ટોમેટો સૂપ બનતો હતો .અને હવે બધા નવા નવા સૂપ બનતા જાય છે .એમાં આજે મેં મોન ચાઊ ચાઈનીઝ સૂપ બનાવ્યો છે. જેમાં કોબીઝ સાથે કેપ્સીકમ ફણસી મકાઈ વગેરે વેજીટેબલ એડ કરીને ટેસ્ટી વિટામિન્સ યુક્ત સુપ બનાવ્યો છે Jyoti Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)