કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શ્રીફળ ને તેની કોફી છાલ કાઢી જીણું સમારી મિક્સર જાર માં લઇ તેમાં 1 કપ હુંફાળું પાણી ઉમેરી ક્રશ કરવું. મલમલ ના કપડા માં કાઢી ને દબાવી ને બધું કોકોનટ મિલ્ક કાઢી લેવું
- 2
ત્યાર બાદ વધેલા ટોપરા ભૂકો અને હૂંફાળું પાણી મિક્સર માં લઈ ફરી ક્રશ કરવું. અને ફરી ગાળી લેવું. બીજી વાર જ્યારે ક્રશ કરીએ ત્યારે થોડું પાતળું મિલ્ક નીકળશે. બંને મિલ્ક અલગ રાખવા હોય તો રાખી શકો. અને મિક્સ પણ કરી શકો. ફ્રીઝ માં 4 થી 5 દિવસ આ મિલ્ક સારું રહે છે.
- 3
મિલ્ક કાઢ્યા પછી વધેલા ટોપરા નો જે ભુક્કો વધે તેનો ચટણી માં કે કોઈ સાઉથ ઇન્ડિયન કરી માં કે કોકોનટ પાઉડર બનાવી કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ અંજીર શેક ઇન કોકોનટ મિલ્ક (Badam Anjeer Shake In Coconut Milk Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક (Rajma Potato In Coconut Milk Recipe In Gujarati)
#cookpadturns6રાજમા પોટેટો ઇન કોકોનટ મિલ્ક રાજમા માંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે વીકમાં એક કે બે દિવસ કઠોળ ખાવું જોઈએ નાના બાળકોને પણ કઠોળ તો ભાવતું જ હોય છે મારા સન ને રાજમાં બહુ જ ભાવે તો આજે મેં રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક સબ્જી બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha -
હોમ મેડ કોકોનટ મિલ્ક (Home Made Coconut Milk Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)
કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી. HEMA OZA -
-
-
-
કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
#SPR આ સ્પેગેટી જે પલાળીયાં વગર છૂટી બોઈલ કરીને બનાવી છે.એકદમ ઓછા મસાલા હોવાં છતાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે ક્ન્ચી કાજુ અને શીંગ દાણા નો સ્વાદ સરસ આવે છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16763820
ટિપ્પણીઓ (5)