આમળા સત્તું નું શરબત (Aamla Sttu Sharbat Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
આમળા સત્તું નું શરબત (Aamla Sttu Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને ફુદીનો પાણી થી ધોઈ કટ કરી મિક્સર જારમાં લો, આમળા ને કટ કરી જાર માં લો,બીજી બધીજ વસ્તુ જાર માં એડ કરી ગ્રાઇન્ડ કરી લો.
- 2
હવે જરૂર મુજબ પાણી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરી લો અને તપેલી મા કાઢી લો.ટેસ્ટ કરી ઉપર થી મધ,સંચળ જરૂર મુજબ એડ કરી લો
- 3
હવે ઠંડુ પાણી ઉમેરી સર્વિંગ ગ્લાસ માં બરફ નો ટુકડો ઉમેરી આમળા- સત્તુ નું શરબત સર્વ કરો.
Similar Recipes
-
-
આમળા ફુદીના ચટણી (Amla Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
આમળા મિન્ટ ડ્રીંક શોટ્સ (Amla Mint Drink Shots Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
-
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
સ્વીટ આમળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
-
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink#બેલ _ફળ Keshma Raichura -
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
#સ્પાઈસી આમળા પિકલ(spaicy Aamla pickle recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ7#માઇઇબુક#post8 Sudha Banjara Vasani -
-
કાલાખટ્ટા શરબત (Kalakhatta Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia Unnati Desai -
-
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
કોન્સનટ્રેટેડ આમળા નું શરબત (Concentrated Amla Sharbat Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
આમળા મીન્ટ મોઈતો (Aamla Mint Mojito Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#આમળા Keshma Raichura -
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16763853
ટિપ્પણીઓ (9)