પાલક આમળા નું જ્યુસ (Palak Amla Juice Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપાલકની ભાજી
  2. 2 નંગઆમળા
  3. જરૂર મુજબ સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં સમારેલી પાલક અને કટ કરેલા આમળા જરૂર મુજબ સંચર પાઉડર એડ કરીને મિક્સર જારમાં ક્રશ કરી લેવું

  2. 2

    પછી કાચના ક્લાસમાં લઈને સર્વ તૈયાર છે પાલક આમળાનું જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes