દાણા મેથી નું શાક (Dana Methi Shak Recipe In Gujarati)

#વિનટર સ્પેશિયલ
હાલ તો અતીશય ઠંડી પડી છે તો થોડું ફરકતું ટેસ્ટી જમવા નું બનાવવા ની મજા આવે અમારા ઘર માં બધાં ને ભાવતું શાક. આપણે ડાયેટ માં પણ પલાળેલી મેથી ખાઈએ છેએ તેમજ ડાયાબિટીસ, સાધાંના દુખાવા માં પણ ઉપયોગી મેથી નું શાક
દાણા મેથી નું શાક (Dana Methi Shak Recipe In Gujarati)
#વિનટર સ્પેશિયલ
હાલ તો અતીશય ઠંડી પડી છે તો થોડું ફરકતું ટેસ્ટી જમવા નું બનાવવા ની મજા આવે અમારા ઘર માં બધાં ને ભાવતું શાક. આપણે ડાયેટ માં પણ પલાળેલી મેથી ખાઈએ છેએ તેમજ ડાયાબિટીસ, સાધાંના દુખાવા માં પણ ઉપયોગી મેથી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને 1 કલાક પલાળી રાખો પછી કુકર માં બાફી પાણી થી 2વાર મેથી ધોઈ લો એટલે કડવાશ દુર થશે
- 2
એક બાઉલમાં ચણા નો લોટ લઈને તેમાં હળદર મરચું મીઠું નાખીને સેવ થી થોડો ઢીલો લોટ રાખવો સંચા માં ભરી લો એક કડાઈમાં પાણી ઉકાળી તેમાં સેવ પાડી ઓકાવી લો
- 3
એક કડાઈમાં તેલ મુકી તેમાં હીંગ નો વધાર કરી છાશ વધારી મસાલા કરી તેમાં આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરી મેથી ને સેવ ઉમેરી મરચાં નો ભુકો નાખી શાક ઉકાળી લો દાણા મેથી નું શાક તૈયાર છે. મે સર્વ કયુઁ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળી બટાકા નું શાક (Dhokli Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook અમારા ફેમિલી માં વડીલ થી નાના બાળકો નું પ્રિય શાક આ શાક સાથે પૂરણપોળી જ હોય. ઘણા રાત્રે રોટલા સાથે પણ ખાય છે. HEMA OZA -
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
સૂકી મેથી સેવ નું શાક (Dry Methi Sev Recipe In Gujarati)
#GA4 # Week 19મેથી કળી નું શાક (સુકી મેથી)આ શાક મારા સાસુ ખુબ સરસ બનાવતા. મારા ઘરે બધાં નું ફેવરીટ શાક છે. HEMA OZA -
દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In Gujarati)
#30MINS દૂધી નું શાક આમતો માંડ બધાં ને ભાવે એટલે જો કોઈ નવી રીતે બનાવો તો ખાય. HEMA OZA -
મેથી નો રધડ (બેસન)
#BRશિયાળામાં તો રોજ એક ટાઈમ રોટલા હોય જ એમાં પણ મેથી ભાજી ની અવનવી વાનગી કુકપેડ ના માધ્યમ થી શીખવા મળે છે મેં આજ વિસરાતી વાનગી મેથી નો રધડ બનાવ્યો છે HEMA OZA -
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
લીલી ચોળી બટાકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ વખત મે થોડું અલગ મસાલા કરી શાક બનાવ્યું છે. HEMA OZA -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
કડવી મેથી ના મીઠા ફાયદા મેથી આપણા માટે એક ઔષધિ છે ડાયાબિટીસ માટે # વેઈટલોસ માટે# કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે# સુંદર દેખાવ માટે # પેટ દદૅ ..... Jigna Patel -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??#MW4 Nidhi Sanghvi -
રોટલા ગુવાર નું લસણીયું શાક (Rotlo Guvar Lasaniyu Shak Recipe In Gujarati)
રોઢે જો વાળું માં આ મેનું મળી જાય તો મોજ પડી જાય. એટલે ડીનર મા હમણાં મુંબઈ માં રહીએ છીએ લગભગ એક વીક થી વરસાદ છે. ને ગરમ રોટલા બનાવ્યા.તો દેશી ભાણું જમવા માટે બનાવ્યું. HEMA OZA -
મેથી દાણા નું શાક(Methi dAna shaak recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA ગ્લાઈકોસાઈડ નામ નું તત્વ એ મેથી દાણા ની કડવાશ માટે જવાબદાર છે. આ કડવાશ પણ સ્વાદ માં એક અલગ સ્થાન ધરાવે છે. મેથી દાણા માં પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક જેવા શરીર ને ઉપયોગી તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી ખૂબ ફાયદાકારક મેથી દાણા નું મેં દહીં ની ગ્રેવી સાથે શાક તૈયાર કરેલ છે, આ રીતે બનાવવા થી શાક કડવું પણ નહીં લાગે અને બધા ખાઈ લેશે. Shweta Shah -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
મુળા રીંગણા નું શાક (Mooli Ringan Shak Recipe In Gujarati)
#BR આ શાક માંથી આયરન મળે છે મુળા કિડની રોગ માં ફાયદા કારક છે. આ શાક ખાસ લોયા માં અમારે ત્યાં બધા બનાવે કાળા લોયા માં રીંગણાં સાથે મીકસ મા જે હોય તે તેમાથી આયન મળે HEMA OZA -
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
મેથી દાણા નું શાક (Methi dana shaak recipe in Gujarati)
#GA4#week2 મેથી બહુ જ ગુણકારી હોય છે સ્વાદમાં કડવી હોય છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે ખાસ કરીને ડાયાબિટીસ લોકો માટે બહુ ગુણકારી હોય છે Bhavna Vaghela -
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું HEMA OZA -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#GA4#week15#jaggery(clue)શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે.. Mayuri Unadkat -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
મેથી શકકરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે ખાવા ખવડાવવા નો મહિનો. મિઠાઈ સાથે ગાંઠીયા ને શકકરપારા શોભે ને અમારા ઘર ના ને બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
-
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
-
-
કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં નું પ્રિય HEMA OZA
More Recipes
ટિપ્પણીઓ (3)