સૂકી મેથી સેવ નું શાક (Dry Methi Sev Recipe In Gujarati)

#GA4 # Week 19
મેથી કળી નું શાક (સુકી મેથી)
આ શાક મારા સાસુ ખુબ સરસ બનાવતા. મારા ઘરે બધાં નું ફેવરીટ શાક છે.
સૂકી મેથી સેવ નું શાક (Dry Methi Sev Recipe In Gujarati)
#GA4 # Week 19
મેથી કળી નું શાક (સુકી મેથી)
આ શાક મારા સાસુ ખુબ સરસ બનાવતા. મારા ઘરે બધાં નું ફેવરીટ શાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને 2 કલાક સુધી પલાળી રાખો.
- 2
ત્યારબાદ તેને કુકર માં બાફી લો.ને એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા નાખી લોટ તૈયાર કરી. ને એક તપેલીમાં પાણી લઈને ઉકાળવા મૂકવું. ઉકળી જાય એટલે તેમાં જારે થી કળી (સેવ) પાડવી સેવ પાણી માં ઉપર આવી જાય એટલે કાઢી લેવી.
- 3
સેવ તૈયાર થઈ જાય એટલે એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હીંગ ને હળદર મરચાં નો ભૂકો ઉમેરી વધાર કરવો તેમા પહેલા પાણી નાખી દેવું તેથી તરી જેવું લાગે.
- 4
પછી એક બે વાર બાફેલી મેથી ધોઈ ને શાક માં ઉમેરી ને ઉકળે એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી દો. ને ઉકળે પછી દહીં ની છાશ કરી ઉમેરી ને સેવ નાખી દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઉકળવા દો. ને પીરસવા સમયે કોથમીર ને એક સૂરતી મરચું સમારી ને નાખો.થોડુ તીખુ શાક સારુ લાગે છે.
- 5
આ શાક ખાસ શિયાળામાં બનાવું જોઈએ તેનાથી કમર નો દુખાવો થતો નથી.મે આની સાથે રોટલી સંભારો મરચાં ને છાશ સર્વ કયું છે. આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
દાણા મેથી નું શાક (Dana Methi Shak Recipe In Gujarati)
#વિનટર સ્પેશિયલ હાલ તો અતીશય ઠંડી પડી છે તો થોડું ફરકતું ટેસ્ટી જમવા નું બનાવવા ની મજા આવે અમારા ઘર માં બધાં ને ભાવતું શાક. આપણે ડાયેટ માં પણ પલાળેલી મેથી ખાઈએ છેએ તેમજ ડાયાબિટીસ, સાધાંના દુખાવા માં પણ ઉપયોગી મેથી નું શાક HEMA OZA -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
અત્યારે સેનુ શાક બનાવવું એજ પ્રોબ્લેમ છે રોજ રોજ એજ વીચારુ પડે છે અને આ ભેજ વાળા વાતાવરણ માં પેટ ની પણ તકલીફ પડે છે તો આ બધું ધ્યાન માં રાખી ને મેં મેથી પાપડ નું શાક બનાવીયુ છે મેથી ના ફાયદા તો બધાં ને ખબરજ છે Jigna Patel -
સૂકી મેથી,પાપડ નું શાક
#GA4#week23#પાપડ... આ શાક મે સૂકી મેથી પલાળી ને બનાવ્યું છે... આ વિસરાય ગયેલ વાનગી હું તો ઘણા સમયથી બનાવું છે... આ શાક રોટલી, રોટલા તેમજ દાળ, ભાત સાથે ખુબજ સરસ લાગે છે. Taru Makhecha -
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah -
મેથી શાક (Methi shaak Recipe in Gujarati)
#GA4#week2મેથી બટેટી નું આ શાક ખૂબ સરળ રીતે બનતું પણ પંજાબી શાકની હરોળ માં મૂકી શકો તેવુ સ્વાદિષ્ટ બને છે. Neeta Parmar -
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week19 આ વાનગી ખાસ શિયાળા માં જ ખાવા ની હોઇ છે. અને આ હેલ્થી પણ ખુબ છે કેમ આમા બાજરો, મેથી ની ભાજી, વગેરે છે.krupa sangani
-
-
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiમેથી નુ લોટ વાળું શાક (બડથલ) Shweta Khatsuriya -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#ff3પયુઁષણ પર્વ એટલે વરસ દરમ્યાન લાગેલા પાપોની માફી માંગવાનો પર્વ (તહેવાર).આ દિવસોમાં જૈનો ને લીલા શાકભાજી કંદમૂળ વગેરે ખવાય નહી તો શાક શેના બનાવવા એ સવાલ થાય તો કઠોળ બનાવાય મેથી પાપડ નું શાક સેવ ટામેટા નું શાક ગાંઠિયા નું શાક ઢોકળીનું શાક વગેરે...આજે કસુરી મેથી અને ચણા ના લોટ નું ઢોકળીનું શાક ની રીત મુકુ છુ જે ખુબ જ સરસ લાગે છે ઢોકળાની રીત પહેલા મુકેલી છે.Apeksha Shah(Jain Recipes)
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
મેથી ની મુઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4 #Week19મેથી ની ભાજી શિયાળામાં બહુ જ સરસ મલે છે. મેથી આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે. સુકી મેથી પણ બહું જ ગુણકારી છે. RITA -
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
#GA4#week19#મેથીદુધી નો હાંડવો હંમેશા બનાવતા હોય છે શિયાળામાં મેથી ખુબ સરસ મળે છે મે મેથી નો હાંડવો બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને મે હાંડવા ના કુકરમાં બનાયો છે જે બનતા થોડો વધારે ટાઈમલાગે છે પણ તેનો સ્વાદ સરસ લાગે છે Dipti Patel -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
લીલા ચોળા નું શાક (Lila Chora Shak Recipe In Gujarati)
#TT1 આ થીમ આવી ખુબ જ ગમ્યું ખાસ આ શાક મારા સાસુ ને અતી ભાવતું તે આજ બનાવવા નો મોકો કુકપેડ થી મળ્યો HEMA OZA -
મેથી પાપડ શાક ( Methi papad shaak Recipe in Gujarat
#GA4#week2આજે મેં પાપડ - મેથી નું શાક બનાવ્યું છે. અમારા ઘરમાં દરેક વ્યક્તિ ને ભાવે છે. બહુ સમય પછી આ શાક બનાવ્યું છે. એનું કારણ છે આપણી આ week ની thime. આમ તો શિયાળાની ઠંડીમાં આ બનાવી એ .મેથી કમર ના દુખાવામાં ખુબ જ ગુણકારી છે. અને બહુ જ સરસ લાગે છે એક વાર જરૂર બનાવજો. Shital -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
ઢોકળી બટાકા નું શાક (Dhokli Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook અમારા ફેમિલી માં વડીલ થી નાના બાળકો નું પ્રિય શાક આ શાક સાથે પૂરણપોળી જ હોય. ઘણા રાત્રે રોટલા સાથે પણ ખાય છે. HEMA OZA -
સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારનું કઠોળ બનાવતા હોઈએ છે. આજે મેં સુકી તુવેર નું કોરુ શાક બનાવ્યું છે. જે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week13#Tuver#સુકીતુવેરનુંશાક Chhaya panchal -
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani -
લીલી મેથી નાં શક્કરપારા (Lili Methi Shakkarpara Recipe In Gujarati)
લીલી મેથી નાં શકકરપારા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #શકકરપારા#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeલીલી મેથી નાં શકકરપારા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દિવાળી માં મારા ઘરે આ શકકરપારા હંમેશા બનાવું જ છું. Manisha Sampat -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
-
મેથી બાજરી સ્ટ્રીપ (Methi Bajri Strip In Gujarati)
#GA4#Week2ફ્રેન્ડસ, મેથી ના ગોટા, મેથી ના વડા તો આપણે બનાવી એ છીએં . આજે મેં અહીં મેથી બાજરી ની ક્રિસ્પી સ્ટ્રીપ બનાવી છે. ચા- કોફી સાથે આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે. asharamparia -
મેથી શકકરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે ખાવા ખવડાવવા નો મહિનો. મિઠાઈ સાથે ગાંઠીયા ને શકકરપારા શોભે ને અમારા ઘર ના ને બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
More Recipes
ટિપ્પણીઓ (2)