ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)

Seema Vadgama
Seema Vadgama @vadgama22
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચોખા નો લોટ
  2. 2મોટી વાટકી પાણી
  3. 2 ચમચીજીરૂ
  4. 1 ચમચીપાપડી ખારો
  5. 2પીસેલા મરચા ની પેસ્ટ
  6. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેની અંદર જીરૂ અજમો નાખી દસ મીનીટ સુધી ઉકાળો પછી તેની અંદર પાપડી ખારો નાખી મીઠું નાખો પછી મરચા ની પેસ્ટ નાખો

  2. 2

    પછી વીસ મિનિટ સુધી પછી ઉકાળો પછી ધીમે ચોખા નો લોટ નાખો વેલણ થી હલાવો પછી બધું મીક્સ કરી લો અને બાફીલો

  3. 3

    બફાય જાય પછી મોટા ગોળા કરી પાટલી પર પાપડ વણી લો એક કપડા પર સૂકવી દો એક દમ તડકા મા સૂકવવા

  4. 4

    તૈયાર છે ચોખા ના લોટ ના ખીચીયા પાપડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Seema Vadgama
Seema Vadgama @vadgama22
પર

Similar Recipes