સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati)

#Farali
ફરાળી વાનગીઓ માં ફરાળી ઇન્ગ્રેડિઅન્ટસ સાથે કઈંક નવું બનાવું હોય તો જરૂર થી ટ્રાઇ કરી શકાય એવી વાનગી છે. જે નોર્મલી ઘર માં અપડે જે વાપરતા હોયે એવી જ સામગ્રી લીધી છે અને બનાવની પ્રોસેસ પણ સહેલી છે.
સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati)
#Farali
ફરાળી વાનગીઓ માં ફરાળી ઇન્ગ્રેડિઅન્ટસ સાથે કઈંક નવું બનાવું હોય તો જરૂર થી ટ્રાઇ કરી શકાય એવી વાનગી છે. જે નોર્મલી ઘર માં અપડે જે વાપરતા હોયે એવી જ સામગ્રી લીધી છે અને બનાવની પ્રોસેસ પણ સહેલી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી ને એનો પાઉડર જેવું બનાવી લો. હવે એમાં શીંગ નો ભુક્કો, મીઠું, મસાલા, આદુ મરચા ની પેસ્ટ અને કોથમીર નાખી ને એમાં બાફેલા બટેકા ઉમેરો. હવે આ બધું સરખું મિક્સ કરી ને એનો લોટ બાંધી લો. પાણી ની જરૂર નહિ પડે બાફેલા બટેકા વડે જ લોટ બંધાઈ જશે.
- 2
હવે એને વણી લો. એમાં કાપા પાડી ને સ્ટિક નો આકાર આપો. ખૂબ જ ઓછા તેલ માં તળી શકાય છે. શેલો ફ્રાય પણ કરી શકો. તેલ ગરમ થાય એટલે એમાં આછા બ્રાઉન રંગ ના તળી લો.
- 3
તૈયાર છે સાબુદાણા સ્ટીક્સ. જે બની પણ ઝટપટ જાય છે.
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
@BansiThakerએમની રેસીપી માંથી inspired થઈ મેં આ recipe recreate કરી છે ..થોડા hurdles આવ્યા..પણ કુછ શીખને કે લિયે થોડા હાર્ડ વર્ક કરના પડતા હૈ બોસ...😰આ એક ફરાળી ડીશ છે. તો હવે પછી ફરાળ ની recipe માંઆનો સમાવેશ જરૂર થી કરજો.. Sangita Vyas -
-
-
સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
#ઓક્ટોબરઆ વાનગી તો દરેક ઘર માં બનતી જ હશે.. પણ આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. Kajal Mankad Gandhi -
સેકેલા સાબુદાણા વડા (Roasted Sabudana Vada Recipe In Gujarati)
#cookpad#oil free# farali special#healthy Swati Sheth -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
-
સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
#EB#Week15#ff2#cookpadindia#cookpadgujarati#sabudanavada#sabudana#farali#vadaસાબુદાણા વડા, જેને 'સાબુ વડા' પણ કહેવામાં આવે છે, તે મહારાષ્ટ્ર ના પરંપરાગત ડીપ ફ્રાઇડ ભજીયા છે. તેને મસાલેદાર લીલી ચટણી અને ગરમ ચા સાથે પીરસવામાં આવે છે. તે મોટે ભાગે ધાર્મિક તહેવારો દરમિયાન અને ઉપવાસ/વ્રત વખતે ખાવા માં આવે છે.અમારા ઘર માં ઉપવાસ ની ફરાળી વાનગીઓ માં સામાન્ય રીતે વપરાતા ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, વેગેરે મસાલા, અને અમુક શાકભાજીઓ જેવા કે ટામેટા, કોથમીર, ગાજર, કેપ્સિકમ વગેરે નો વપરાશ નિષેધ છે. એટલા માટે ફરાળી વાનગીઓ માં નવીનતા લાવવી ખૂબ જ પડકાર રૂપ છે.અહીં પ્રસ્તુત સાબુદાણા વડા બોંબ પરંપરાગત સાબુદાણા વડા અને દહીં કબાબ નું ફયુઝન છે જેમાં બહાર નું લેયર સાબુદાણા વડા નું છે અને અંદર નું ફીલિંગ હંગ કર્ડ માંથી બનાવ્યું છે. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એન્ડ ક્રીમી હોય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે ચટણી પ્રસ્તુત કરી છે જે ફરાળ માં ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali#sivratri special#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
-
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#Farali Khichdi Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
ફરાળી રતાળું વડા (Farali Ratalu Vada Recipe In Gujarati)
#ff2ફરાળી રતાળુ વડા (farali purpalyam vada) Manisha Desai -
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
-
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (6)