સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સાબુદાણા ને બરાબર ધોઈ લો,૧/૨ કપ પાણીમાં ૪ કલાક પલાળી રાખો
- 2
શીંગદાણા ને શેકી લો ઠંડા પડે એટલે છોડા ઉડાડી મીક્ષરમાં મા ક્રશ કરી લો
- 3
બટાકા ને વરાળથી બાફી લેવા, બટાકા ને છીણી લો અને પલળી ગયેલા સાબુદાણા સાથે મિક્સ કરી મસાલા ઉમેરી લો
- 4
ગરમ તેલમાં તળી લો, રાઈતા માટે મોળા દહીં મા કાકડી ને ખમણી લો અને જીરું, મીઠું અને શેકેલા જીરું પાઉડર ઉમેરી બરાબર ફીણી લો
- 5
ગરમાગરમ સાબુદાણા ના વડા કાકડી ના રાઈતા તથા મોળા મરચાં સાથે સ્વાદીષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
અહીંયા મેં સાબુદાણા પલાળયા વગર..ક્રીસપી અને ઇન્સ્ટન્ટ વડા બનાવ્યા છે, જે ઉપવાસ મા દહીં કે રાયતા સાથે સરસ લાગે છે Pinal Patel -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
સાબુદાણા ની વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ મા ખવાતી દરેક ના ઘરે અચુક બનતી આ ફા્ઇડ વાનગી છે. Rinku Patel -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરીટ ફરાળી વડા. શ્રાવણ મહિનો હોય કે નવરાત્રી , આ ફરાળી વાનગી બધા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે .આની સાથે દહીં સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કર્યા છે.સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ#ff2#EB#Week15 Bina Samir Telivala -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ ખાવા ની ખુબ મજા આવે છે ચતુર માસ હોય કે શા્વણ માસ હોય બધા અલગ અલગ ફરાળી વાનગી બનાવતા હોય છેતો આવો જોઈએ અમદાવાદ ના સાબુદાણા ના વડા ખુબ જ વખણાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં અમદાવાદના ફેમસ સ્ટ્રીટ સાબુદાણા ના વડા બનાવ્યા છે#EB#week15#ff2#friedrecipies chef Nidhi Bole -
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
-
-
-
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
-
સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)
#EB#Week15#ff2#cookpadindia#cookpadgujarati#sabudanavada#sabudana#farali#vadaસાબુદાણા વડા, જેને 'સાબુ વડા' પણ કહેવામાં આવે છે, તે મહારાષ્ટ્ર ના પરંપરાગત ડીપ ફ્રાઇડ ભજીયા છે. તેને મસાલેદાર લીલી ચટણી અને ગરમ ચા સાથે પીરસવામાં આવે છે. તે મોટે ભાગે ધાર્મિક તહેવારો દરમિયાન અને ઉપવાસ/વ્રત વખતે ખાવા માં આવે છે.અમારા ઘર માં ઉપવાસ ની ફરાળી વાનગીઓ માં સામાન્ય રીતે વપરાતા ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, વેગેરે મસાલા, અને અમુક શાકભાજીઓ જેવા કે ટામેટા, કોથમીર, ગાજર, કેપ્સિકમ વગેરે નો વપરાશ નિષેધ છે. એટલા માટે ફરાળી વાનગીઓ માં નવીનતા લાવવી ખૂબ જ પડકાર રૂપ છે.અહીં પ્રસ્તુત સાબુદાણા વડા બોંબ પરંપરાગત સાબુદાણા વડા અને દહીં કબાબ નું ફયુઝન છે જેમાં બહાર નું લેયર સાબુદાણા વડા નું છે અને અંદર નું ફીલિંગ હંગ કર્ડ માંથી બનાવ્યું છે. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એન્ડ ક્રીમી હોય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે ચટણી પ્રસ્તુત કરી છે જે ફરાળ માં ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395309
ટિપ્પણીઓ (10)