ઇન્સ્ટન્ટ ગાજર નો હલવો (Instant Gajar Halwa Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
3 લોકો mate
  1. 500 ગ્રામગાજર
  2. 200 ગ્રામદૂધ
  3. 50 ગ્રામઘી
  4. 100 ગ્રામમાવો
  5. 150 ગ્રામખાંડ
  6. 1ટેબલ સ્પુન ઇલાયચી પાઉડર
  7. 8-10 નંગકાજુ,
  8. 10-15 નંગલીલવા દ્રાક્ષ
  9. 8-10 નંગબદામ
  10. 2-3ટીપા વેનીલા અસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છીણી લેવા

  2. 2

    કુકર માં થોડું ઘી મૂકી ગાજર નું છીણ નાખી 3-4 સિટી વગાડી લેવી.. કુકર ઠંડુ થાય એટલે તેમાં માવો, ઉમેરવો થોડી વાળ હલાવતા રહેવું. બધું દૂધ નો ભાગ બળી જાય એટલે ખાંડ નાખવી..

  3. 3

    ઘી છૂટું પડે એટલે કાજુ, દ્રાક્ષ, બદામ, ઇલાયચી પાઉડર, વેનીલા અસેન્સ ઉમેરી ઉતારી લેવી.. ગરમ ગરમ ગાજર નો હલવો સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes