ગાજર પુલાવ (Gajar Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કુકર માં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી વઘાર કરો તેમાં ડુંગળી, લીલા મરચા ઉમેરીને સાંતળી લો.
- 2
હવે તેમાં લીલા મરચાં વાટેલા અને વટાણા, ગાજર અને ચોખા ધોઈને ઉમેરી લો. અને જરૂર મુજબ પાણી, સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને 5 મિનિટ પાણી ઊકળે ત્યાં સુધી રાખો. ત્યારબાદ કુકર નું ઢાંકણ બંધ કરી લો.
- 3
2 વ્હિસલ થાય ત્યારે ગેસ બંધ કરી લો. અને કુકર ઠંડુ થવા દો. ત્યારબાદ કોથમીર ઉમેરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
-
મીક્સ વેજ.પનીર પુલાવ (Mix Veg paneer Pulao recipe in Gujarati)
#GA4#week8 અમારા ઘરે આ પુલાવ બધા ને બહુ ભાવે છે તેમ બધા શાકભાજી આવે છે અને પનીર પણ એટલે વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે તે દહીં સાથે કે એકલો પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
-
-
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
-
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#BRપાલક પુલાવ એક હેલ્ધી પુલાવ છે. તેમાં પાલક પ્યુરી, લીલા શાકભાજી અને બિરયાની મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વર્જન છે. સાંજ નાં લાઈટ ડિનર માટે નું બેસ્ટ option છે. Do try friends. Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
ગાજર વટાણા પુલાવ (Carrot Pea Pulao Recipe in Gujarati)
#GA4#week19#pulaoગાજર વટાણા નો પુલાવ ફટાફટ બનતો ટેસ્ટી પુલાવ છે. જેની સાથે કઢી સર્વ કરી શકો.. Tejal Vijay Thakkar -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2ભાત માંથી ભરપૂર પોષક તત્વો મળી રહે છે.તેમાંથી અનેકવિધ વાનગી ઓ બનાવી શકાય છે.વેજીટેબલ પુલાવ માંથી પ્રોટીન,વિટામિન્સ મળી રહે છે અને સ્વાદ માં પણ લાજવાબ છે. મે અહીંયા લીલા વટાણા, અને ગાજર નો ઊપિયોગ કર્યો છે તમે અન્ય શાક પણ ઉમેરી શકો છો. Varsha Dave -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16775689
ટિપ્પણીઓ (3)