તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા રાંધી લો... અને કેપ્સિકમ, ડુંગળી, ગાજર, ટામેટા ઝીણા સમારી લો...
- 2
હવે ઘી મૂકી ડુંગળી, ટામેટા, ગાજર, કેપ્સિકમ, વટાણા, બધું સાંતળી લેવાનું છે... તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠુ ઉમેરો... હવે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરો... અને ઢાંકી દો.... 10 મિનિટ પછી ચેક કરી લો.....
- 3
પાણી બધું બાળી દેવાનું છે.... હવે રાંધેલો ભાત અને રેડી કરેલી ગ્રેવી મિક્સ કરો... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે....
Similar Recipes
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે. Archana Parmar -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#cook click & cooksnep challenge#cookpadindia#cookpadgujrati Shilpa khatri -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ નામ તમે ઘણી બધીવાર સાંભળ્યું હશે. આ એક રાઇસની રેસિપી છે. આ રાઈસ હોટલ કરતા પણ પાઉભજી લારી પર મળતા રાઇસનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે. આ રાઇસમાં ઘણા બધા શાકભાજી અને આપણા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ વાનગી ખુબજ ઝડપથી બનતી વાનગી. છે. તો ચાલો બનાવીએ તવા પુલાવ.#EB#Week 13# તવા પુલાવ Tejal Vashi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359698
ટિપ્પણીઓ