રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)

#LSR
રેડ ગ્રેવી પનીર
લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR
રેડ ગ્રેવી પનીર
લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 300 ગ્રામ પનીરના ટુકડા કરી તેને એક બાઉલમાં લઈ મેરિનેટ કરી સાઈડ પર રાખો....બાકી ના 200 ગ્રામ પનીરને છીણી ને રાખો.
- 2
હવે એક પેનમાં ગ્રેવી બનાવવા તેલ મૂકી જીરું તેમજ ખડા મસાલા ઉમેરો તેમાં ડુંગળી, ટામેટા, લાલ મરચાં મોટા સમારીને ઉમેરો. મગસ તરી તેમજ કાજુના ટુકડા ઉમેરો..બધું સ્લો ફ્લેમ પર સાંતળો... સંતળાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવા મુકો. ઠંડુ થાય એટલે ખડા મસાલા કાઢી ને એક મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો.
- 3
એક પેનમાં ઘી અને તેલ ઉમેરી ગ્રેવી સાંતળો...બધા મસાલા તેમજ મીઠું ઉમેરો...હવે તાજી મલાઈ અને છીણેલું પનીર ઉમેરો...તેલ - ઘી છૂટું પડે એટલે મેરીનેટ કરેલા પનીરના ટુકડા ઉમેરો..જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય..તો તૈયાર છે લગ્ન સ્ટેલની સબ્જી રેડ ગ્રેવી પનીર...મહેમાનો ને સર્વ કરો.
Similar Recipes
-
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)
આમ તો પનીર કડાઈ એ ફેમસ પંજાબી સ્બજી છે જે મોસ્ટલી બધા લોકો એ ખાધેલા જ હશે તે સામાન્ય રીતે બધા જ હોટેલ મા મળી રહે છે અને તે રેડ ગ્રેવી મા મળે છે પણ અહીં તેને વ્હાઈટ ગ્રેવી મા મે બનાવી છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#GA4#Week4મને પ્રેરણા મારી મમ્મી આપે આપી છે અને તેમાં બધાના ફેવરેટ પનીર નખાય છે અને તે બધાની પસંદગી હોય છે અને એ આમાં મારા પરિવારજનો માટે બનાવી છે komal mandyani -
પંજાબી સબ્જી માટેની રેડ ગ્રેવી (Red gravy for Punjabi sabji)
#માઇઇબુક #પોસ્ટ10આ રેડ ગ્રેવી દરેક પંજાબી સબ્જી બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકાય છે જેમકે ચીઝ બટર મસાલા, પનીર ટીકા, દમ આલુ, મિક્સ વેજ. , ચીઝ અંગૂરી વગેરેમાં વાપરી શકાય છે. Kashmira Bhuva -
મખની ગ્રેવી(Makhani Gravy Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiZoom live Class દ્વારા સંગીતાબેન જાણી એ આ ગ્રેવી શીખવાડી હતી. જે ટેસ્ટ માં ખુબ જ સરસ છે અને એમાંથી તમે જે પણ પંજાબી સબ્જી બનાવશો એનો ટેસ્ટ અને લૂક એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે. Pefact માપ અને ટિપ્સ સાથે તેમને આ basic ગ્રેવી શીખવી હતી. તેમનો ખુબ ખુબ આભાર... Bhumi Parikh -
પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ (Punjabi Red Gravy Premix Recipe In Gujarati)
ઘણા સમય પહેલા જીજ્ઞા સોની જી ના ઝૂમ લાઇવ માં આ ગ્રેવી શીખેલી.. ખૂબ સરસ જલદી બની જાય છે.... તેમાંથી બનતા બધા જ શાક રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી તેજ સ્વાદ ના બને છે.માપ માં 10 ગ્રામ એટલે 1 ટેબલ સ્પૂન Hetal Chirag Buch -
પંજાબી રેડ ગ્રેવી (Punjabi Red Gravy Recipe In Gujarati)
#RC3Theme: red#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
રેડ ગ્રેવી છોલે (Red Gravy Chhole Recipe In Gujarati)
#RC3છોલે બાૄઉન અને રેડ ગેૃવી માં બનતા હોય છે.બન્ને ટેસ્ટમાં સરસ લાગે છે. Jenny Shah -
પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
#GA4#Week1આ એક એવી ગ્રેવી છે જેમાંથી આપડે પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ . જો ગ્રેવી બનાવેલી હોય તો ફટાફટ સબ્જી બનાવી સકાય. આ ગ્રેવી ને સ્ટોર પણ કરી શકાય છે.ગ્રેવી ને 15 દિવસ કે મહિના સુધી ડીપ ફ્રિજ માં સ્ટોર કરી સકાય છે. chandani morbiya -
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
રેડ ગ્રેવી પ્રિમીકસ (Red Gravy Premix Recipe In Gujarati)
આ રેડ ગ્રેવી પ્રિમીક્સ premix અને તેની રેસીપી અમને જીગના બેને સોનીએ ઝૂમના લાઈવ સ્ટેશનમાં શીખવાડી હતી. જેનાથી ઘણી બધી રેસિપી બનાવી શકાય છે મેં પણ બટર પનીર મસાલા બનાવ્યું છે.ખૂબ જ ટેસ્ટી બન્યું છે.આભાર..... Nasim Panjwani -
જૈન રેડ ગ્રેવી (Jain Red Gravy Recipe In Gujarati)
સંગીતાબેન જૈનના ઝૂમ લાઈવ માં જોડાઈને મેં આ ગ્રેવી બનાવી છે બહુ જ સરસ બને છે એકદમ સ્મૂથ અને બેઝિક ગ્રેવી છે કે જે પંજાબી શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે ગ્રેવી રેડી હોય તો ફટાફટ કોઈપણ સબ્જી તૈયાર થઈ જાય છે થેંક્યુ સો મચ સંગીતાબેન આટલું સરસ લાઈવ પર સમજાવવા માટે અને આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે ખૂબ જ આભાર.... એકતા મેમ, પૂનમ મેમ અને દિશા મેમ એમનો પણ ખુબ ખુબ આભાર અને કુક પેડ ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જે આટલું સરસ ઝૂમ પર લાઈવ સેશન ગોઠવવા માટે..... ગ્રેવી એટલે સરસ બને કે લાગે નહિ કે આ જૈન ગ્રેવી છે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે... Ankita Solanki -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની. Shilpa Shah -
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#WK2 મટર પનીર માં ટમેટાં અને ડુંગળી ની ગ્રેવી બનાવવા માં આવે છે.તેને લગભગ ડિનર પાર્ટીઓ અથવા રાત્રે ભોજન માં બનાવાય છે.પનીર તળી ને પાણી માં રાખવું. સોફ્ટ બને છે.ઘર નું પનીર ઉપયોગ માં લેવું. ગ્રેવી હેલ્ધી અને ઘટ્ટ કરવાં માટે કાજુ ની સાથે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
પનીર બટર મસાલા
#RB17#PC પનીર ફૂલ ફેટ દૂધને લીંબુનો રસ , દહીં કે વિનેગર દ્વારા ફાડીને બનાવવામાં આવે છે...માર્કેટમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે બનાવેલ પનીરમાંથી વાનગી બનાવીએ તો બાળકો તેમજ વડીલોને સુપાચ્ય રહે છે..તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Sudha Banjara Vasani -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (4)