પનીર બટર મસાલા

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પનીર બટર મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દોઢ લીટર ફૂલ ફેટ દૂધ માંથી પનીર બનાવી લો મે લીંબુનો રસ ઉમેરીને દૂધ ને ફાડીને બનાવેલ છે...પનીરને હાથેથી મસળીને એક ચોરસ કન્ટેનરમાં પાથરી પ્રેસ કરી 15 મિનિટ માટે ફ્રીઝમાં રાખો.
- 2
એક પેનમાં તેલ મૂકી પહેલા ડુંગળી પછી લસણ....ટામેટા...ખડા મસાલા ઉમેરી સાંતળી લો...ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં પીસી લો....સાઈડ પર રાખો...પનીરના મનપસંદ પીસ કરી લો..એક પેનમાં બટર અને તેલ મૂકી ગ્રેવીને સાંતળી લો...બટર છૂટું પડે એટલે ગ્રેવીમાં મસાલા કરો.. પનીરના પીસ ઉમેરી મિક્સ કરી થોડી વાર ઢાંકીને થવા દો..મસાલાની ફ્લેવર આવવા લાગે એટલે ગેસ બંધ કરો..
- 3
આપણી પનીર બટર મસાલા સબ્જી તૈયાર છે મનપસંદ રીતે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
-
-
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
-
ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)
#AM3#butterpaneermasala Shivani Bhatt -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
-
-
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
-
-
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
પનીર કાલી મીર્ચ (Paneer Kali Mirch Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16403133
ટિપ્પણીઓ (4)