રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે.

રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૧૦ ગ્રામ કાજુ
  2. ૧૦ ગ્રામ સફેદ તલ
  3. ૧૦ ગ્રામ મગજતરીના બી
  4. નાનો ટુકડો તજ
  5. ૨ નંગનાના તમાલપત્ર
  6. ૫-૬ નંગ મરી
  7. ૨ નંગલવિંગ
  8. ૧ નંગમોટો એલચો
  9. ચપટીજાવિંત્રી
  10. ૧/૨ ટી.સ્પૂનજીરું
  11. ૩૦ ગ્રામ મિલ્ક પાઉડર
  12. ટી. સ્પૂન ચાટ મસાલો
  13. ૧ ટી.સ્પૂનમેંદો
  14. ૧ ટી.સ્પૂનકિચન કિંગ મસાલો
  15. ૧ ટી.સ્પૂનમીઠું
  16. ૨ ટી.સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  17. ૧ ટી.સ્પૂનકસૂરી મેથી
  18. ૧ ટેબલસ્પૂનરેડ ઓનીઅન (ડુંગળી) પાઉડર
  19. ૧/૨ ટી.સ્પૂનગાર્લીક (લસણ)પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તજ, લવિંગ, મરી, તમાલપત્ર, એલચો, જાવંત્રી ૧ મિનિટ માટે શેકી લો.

  2. 2

    હવે કાજુ, તલ અને મગજતરીના બીને શેકી લો. હવે કસુરી મેથી અને જીરુંને પણ ૧ મિનિટ માટે શેકી લો.

  3. 3

    હવે એક બાઉલમાં બધી શેકેલી વસ્તુ લઈ તેમાં વારાફરથી બાકીની સામગ્રી ઉમેરી મિક્સ કરી મિક્સર જરમાં ક્રશ કરી પાઉડર બનાવી લો. આ પાવડરને એક ડબ્બામાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી લો તો તૈયાર છે રેડ ગ્રેવી પ્રીમિક્સ.

  4. 4
  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes