ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)

#GA4 #Week18
#French_beans
ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે.
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18
#French_beans
ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સમારેલી ફણસી (french beans) ને એક પોટમાં પાણી ગરમ કરવા મૂકી 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી ખાંડ ઉમેરી બોઈલ કરવા મુકો અને ગ્રેવીના ઘટકો તૈયાર કરો...
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી જીરું તતડાવો....તેમાં તજ...લવિંગ....તેજ પત્તા... એની સૂકા લાલ મરચાં ઉમેરી પછી સ્ટેપ વાઈઝ ડુંગળી, લસણ, ટામેટા ના મોટા ટુકડા કરી ઉમેરતા જાવ અને સ્લો ગેસ રાખી સાંતળો....
- 3
હવે ફણસી પાર બોઈલ થાય એટલે ગેસ બંધ કરી દો..... સાતળેલું ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં પહેલા પલાળેલા કાજુ...કોથમીરની દંડી અને મિશ્રણ ઉમેરી પેસ્ટ બનાવી લો.....બીજા પેનમાં બે ચમચી તેલ મૂકી તૈયાર કરેલી પેસ્ટ ને સાંતળવા મુકો....તેલ છૂટું પડે એટલે તેમાં જરૂર પ્રમાણે મીઠું ઉમેરો....પાર બોઈલ કરેલી ફણસી ઉમેરો.....
- 4
ગ્રેવી માં ફણસી ઉમેરી ઉપર દર્શાવેલા મસાલા ઉમેરો....સાંતળો...પાંચ મિનિટ સાંતળી ગેસ બંધ કરો...કાશ્મીરી મરચું અને ટામેટા ને લીધે ગ્રેવીનો લાલ કલર આવશે....હવે આપણી રેસીપી ફ્રેન્ચ બીન્સ ઇન રેડ ગ્રેવી તૈયાર છે કોથમીર થી સજાવી સર્વ કરો....
- 5
Similar Recipes
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
-
ફ્રેન્ચ બીન્સ સોયાબીન પુલાવ (French Beans Soyabean Pulao Recipe in Gujarati)
#GA4#week18**આજે બધા માટે ફણસી ,સોયાબીન chunks બધા શાક ઉમેરી પુલાવ બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
વેજીટેબલસ ઈન ટોમેટો ગ્રેવી (Vegetables In Tomato Gravy Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub આ વાનગી માં ટામેટાં,ડુંગળી,ખડા મસાલા,ગરમ મસાલા કાજુ વગેરે ની ગ્રેવી માં ફણસી,ગાજર,બટાકા અને વટાણા અથવા ગમે તે શાકભાજી નો ઉપયોગ કરી બનાવી શકાય.જે લોકો પનીર વાપરી નથી શકતાં તેમનાં માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#Week18#fanasiફ્રેન્ચ બીન્સ એટલે ફણસી જેનો કાઠીયાવાડ બાજુ ઉપયોગ મા ઓછી લેવાય છે .આપને આજે તેની કરી બનાવી છે જે રાઈસ અને પરોઠા જોડે સરસ લાગે છે. Namrata sumit -
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Recipe In Gujarati)
મૂળ.. કેન્યા મા. મોમ્બાસા.. નૈરોબી.. ..(ફણસી) Annu. Bhatt -
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની. Shilpa Shah -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Sudha Banjara Vasani -
ફ્રેન્ચ બીન્સ સબ્જી(French Beans Sabji Recipe In Gujarati)
#GA4#Week18#French beans આ ને શું કામ ફ્રેન્ચ બીન્સ કહેવાય છે? તે પહેલાં અમેરિકા માં થતી ..બાદ 19 મી સદી માં આ પાતળી અને કુણી શીંગ ફ્રાન્સ માં પ્રખ્યાત થઇ. જેને લીધે ફ્રેન્ચ બીન્સ કહેવાય છે. તેમાં વિટામીન k, કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે.જે હાડકાં ને મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે. ચાઈનીઝ, પંજાબી, પુલાવ વગેરે માં ઉપયોગ કરવા માં આવે છે. Bina Mithani -
ફણસી ની પંજાબી સબ્જી (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
#EB#Fam#Week5#ફણસીનુંશાકફણસી ની પંજાબી સબ્જી (French Beans curry masala)રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી અને સાથે થોડી માત્રામાં બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે...સ્વાદમાં તો લાજવાબ છે જ...સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે... Palak Sheth -
ફણસી નું શાક (French beans Sabji Recipe in Gujarati)
#GA4#Week18#Freanch Beans#ફણસીફણસી માંથી ઘણી બધી વેરાયટી બને છે જેમ કે પુલાવ, બિરયાની, સુપ,શાક, પંજાબી શાક, મેકો્ની,મેકસીકન સલાડ, ફા્ઈડ રાઇસ ... વગેરે વગેરે...આજે મેં ફણસી નું શાક બનાવ્યું છે. જે રોટલી ,પરોઠા કે ભાખરી અને રાઇસ સાથે ખાઈ શકાય છે સરસ લાગે છે...Apeksha Shah(Jain Recipes)
-
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)
#ATW3#TheChefStoryIndian Curries#PSR આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. Sudha Banjara Vasani -
રેડ ગ્રેવી છોલે (Red Gravy Chhole Recipe In Gujarati)
#RC3છોલે બાૄઉન અને રેડ ગેૃવી માં બનતા હોય છે.બન્ને ટેસ્ટમાં સરસ લાગે છે. Jenny Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
પંજાબી મખની રેડ ગ્રેવી (Punjabi Makhani Red Gravy Recipe in Gujarati)
આ પંજાબી રેડ ગ્રેવી ને "મખની રેડ ગ્રેવી" પણ કહેવાય છે. જેને તમે વેજ કઢાઈ પનીર, પનીર મસાલા, કાજુ મસાલા, પનીર વેજ હાંડી વગેરે પંજાબી સબ્જી માં આ ગ્રેવી નો ઉપયોગ કરી સકો છો. આ ગ્રેવી એકદમ સમુથ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. આવા કપરા કોરોના કાળ માં બહાર હોટેલ માં જમવા જવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ ઘર નાં લોકો ને બહાર ની હોટેલ ની પંજાબી સબ્જી વધારે ભાવતી હોય છે. જો આ રીત થી ગ્રેવી બનાવી ને રાખીએ તો જ્યારે પણ પંજાબી સબ્જી ખાવાનું મન થાય ત્યારે આ ગ્રેવી નો ઉપયોગ કરી તેમાં થોડો વઘાર કરી તમે તમારી મનપસંદ ની પંજાબી સબ્જી બનાવી સકો છો. Daxa Parmar -
ઈન્ડિયન બીન્સ મસાલા રાઈસ(Indian Beans Masala Rice Recipe In Gujarati)
#AM2 આ વાનગી માં મેં આપણી દેશી વાલોરની પાપડી ના દાણા નો ઉપયોગ કર્યો છે જે વિદેશમાં વસતા ભારતીય અને ગુજરાતી ઓ ને ખૂબ પસંદ પડશે...વિદેશી વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ ક્યારેક આપણી સ્વદેશી માટીની સુંગધ સાથે ની આ દેશી beans વાળી વાનગી ખાસ અરોમાં અને સ્વાદ પ્રદાન કરશે બનાવીને જોજો રસોડું મધમધી ઉઠશે.... Sudha Banjara Vasani -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
ફ્રેન્ચ બીન્સ ઇન કોકોનટ કરી (French Beans In Coconut Curry Recipe In Gujarati)
#EB#week5theme5ફણસી નું શાક#Fam Juliben Dave -
જૈન રેડ ગ્રેવી (Jain Red Gravy Recipe In Gujarati)
સંગીતાબેન જૈનના ઝૂમ લાઈવ માં જોડાઈને મેં આ ગ્રેવી બનાવી છે બહુ જ સરસ બને છે એકદમ સ્મૂથ અને બેઝિક ગ્રેવી છે કે જે પંજાબી શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે ગ્રેવી રેડી હોય તો ફટાફટ કોઈપણ સબ્જી તૈયાર થઈ જાય છે થેંક્યુ સો મચ સંગીતાબેન આટલું સરસ લાઈવ પર સમજાવવા માટે અને આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે ખૂબ જ આભાર.... એકતા મેમ, પૂનમ મેમ અને દિશા મેમ એમનો પણ ખુબ ખુબ આભાર અને કુક પેડ ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જે આટલું સરસ ઝૂમ પર લાઈવ સેશન ગોઠવવા માટે..... ગ્રેવી એટલે સરસ બને કે લાગે નહિ કે આ જૈન ગ્રેવી છે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે... Ankita Solanki -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
ઘરે પ્રીમિક્સ બનાવેલું તૈયાર હોય તો કોઈ પણ પંજાબી સબ્જી ફટાફટ ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે. આ ગ્રેવી પ્રીમિક્સને બહાર ૬ મહિના અને ફ્રીજમાં ૧ વર્ષ સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ (Punjabi Red Gravy Premix Recipe In Gujarati)
ઘણા સમય પહેલા જીજ્ઞા સોની જી ના ઝૂમ લાઇવ માં આ ગ્રેવી શીખેલી.. ખૂબ સરસ જલદી બની જાય છે.... તેમાંથી બનતા બધા જ શાક રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી તેજ સ્વાદ ના બને છે.માપ માં 10 ગ્રામ એટલે 1 ટેબલ સ્પૂન Hetal Chirag Buch -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week -1 આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખાસ વાલની દાળ અને ચોખામાં થી બનાવવામાં આવે છે....અને કડવા વાલ ની દાળ વપરાય છે જેનો એક ખાસ અલગ સ્વાદ હોય છે...આમાં હળદરનો ઉપયોગ નથી થતો...ખડા મસાલા અને કાજુ - દ્રાક્ષ ને લીધે જમણવારમાં પણ ડિનરમાં પીરસાય છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (16)