ઘઉં ના ફાડાની લાપસી (Wheat Fada Lapsi Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#LSR

લગ્નમાં એક રિવાજ હોય છે કે નવી વહુ લગ્ન પછી લાપસી પીરસે છે,તેને રાંધી પીરસામણી કહેવાય છે.

ઘઉં ના ફાડાની લાપસી (Wheat Fada Lapsi Recipe In Gujarati)

#LSR

લગ્નમાં એક રિવાજ હોય છે કે નવી વહુ લગ્ન પછી લાપસી પીરસે છે,તેને રાંધી પીરસામણી કહેવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉં ના જાડા ફાડા
  2. 3 ચમચીઘી
  3. 150 ગ્રામગોળ
  4. જરૂર મુજબ પાણી
  5. 2 ચમચીઇલાયચી પાઉડર
  6. 6-7બદામ
  7. 6-7કાજુ
  8. 6-7 ટુકડાઅખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ઘઉંના ફાડાને ગેસ ઉપર ઘીમાં સાંતળો સરખી રીતે સંતળાઈ ત્યારબાદ એક તપેલીમાં ગોળનું પાણી ગરમ કરવા મૂકી દો

  2. 2

    ફાડા સંતળાઈ જાય એટલે તેમાં ગોળનું પાણી ઉમેરતા જાવ નાં જ્યાં સુધી ઘઉં ના ફાડા બફાઈ ન જાય ત્યાં સુધી હલાવો

  3. 3

    લાપસી બફાઈ જાય પછી તેમાં ઇલાયચી પાઉડર કાજુ અને અખરોટ ના ટુકડા બદામ ની કતરણ નાખી દો ગરમ ગરમ ઘઉં ના ફાડા લાપસી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes