રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી જીણી સમારી લો. ટામેટુ જીણુ સમારી લો. ધાણા ધોઇનો કોરા કરી દો, રાજમા અને મકાઇ બાફીને તૈયાર રાખો.
- 2
એક મોટા બાઉલમાં ડુંગળી,ટામેટા, રાજમા, મકાઇ અને ધાણા મીક્સ કરો.
- 3
તેની અંદર બધા સુકા મસાલા નાંખો. પછી લીંબુનો રસ નાંખો. બરાબર મીક્સ કરીને સર્વ કરો. આ રેસીપીમાં તમે લાલ, પીળુ અને લીલુ કેપ્સીકમ પણ નાંખી શકો છો જો હોય તો. મારી પાસે હતા નહી તેથી મેં નાંખ્યા નથી. તો તૈયાર છે મેક્સિકન સલાડ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક


મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે.


મેક્સિકન કોર્ન વિથ બીન્સ સલાડ (Mexican Corn With Beans Salad Recipe In Gujarati)
#SPR મુખ્ય ભોજન માં સલાડ એ સાઈડ ડીશ તરીકે લેવામાં આવે છે. મેક્સિકન વાનગીમાં મકાઈ અને કઠોળમાં રાજમાનો ઉપયોગ વધારે થાય છે. તેથી મેક્સિકન સલાડમાં કોણ રાજમાં મગ ટામેટા ચીઝ લીલી ડુંગળી અને કોથમીર આ બધી સલાડ માટેની સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી તેની ઉપર ડ્રેસિંગ નાખી અને મિક્સ કરીને લેવામાં આવે છે.


ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ


રાજમાનું સલાડ(Rajma salad recipe in Gujarati)
#GA4#Week12રાજમાનું સલાડ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.


સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે.


કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5


સ્પ્રોઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts આ સલાડ સવારે નાસ્તામાં કે લંચમાં આપી શકાય. મેં અહીં મગ ચણા અને મેથીના દાણા ઉમેરીને સલાડ બનાવ્યું છે. મેથીના દાણા બહુ ફાયદો કરે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. ડાયાબીટીસ માટે બહુ ફાયદો કરે છે. ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે.


પ્રોટીન સલાડ (Protein Salad Recipe in Gujarati)
સલાડ ના માધ્યમથી વિટામીન, મીનરલ્સ, આયન,ની કમી પૂરી થાય છે. ડાયટીશિયન ના અનુસાર સલાડ ને જમ્યા પહેલા ખાવું જોઇએ.લીલા શાકભાજીમાં વિટામીન 12 ની માત્રા વધારે હોય છે.આજે મેં પોટીન થી ભરપુર પનીર અને કઠોળ, શાકભાજી નો ઉપયોગ કરી 2 ર્પકાર ના સલાડ બનાવ્યા છે. જેમા મેં સામગ્રી કાચી અને બાફી ને લીધી


પ્રૉટીન રીચ સલાડ(Rich Protein Salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું છે સ્વાદ માં ચટપટુ હોય છે જે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.


👩🏻🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)
#GA4#Week21#મેક્સિકન


મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું


મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#SPR#COOKPAD


મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#PKS1


સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે...


મેક્સિકન સલાડ (Mexican Salad recipe in Gujarati)


પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ


મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે.


ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ...


ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય.


કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે.


મેક્સીકન સલાડ(mexican salad recipe in gujarati)
#મેક્સીકન સલાડ અમેરિકા ની સાઉથ માં મેક્સિકોમાં ખવાઈ છે.જે થોડું તીખું હોય છે. એમા કઠોળ ,ચીઝ હોય છે.


મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5


હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે.


સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે.


મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#AM2મને શરૂઆતથી જ નવી વસ્તુ ટ્રાય કરવાનો શોખ અને કોઈ જગ્યાએ નવી રેસીપી જોઈએ અથવા રેસ્ટોરન્ટમાં પણ હોય તો ઘરે આવીને ચોક્કસ ટ્રાય કરું છું આજે મેં મેક્સિકન rice ટ્રાય કર્યો છે મેક્સિકોમા rice basmati માંથી નથી બનતો પણ મેં બાસમતી માથી બનાવ્યો છે નોર્મલી વધેલા ભાત માંથી બનાવી શકાય એમ કહીએ તો ચાલે મેક્સિકોમાં પણ જીરુ ધાણા એવા indian spice નો યુઝ થાય છે તો આજે મેં ઇન્ડિયન spice સાથે મેક્સીકન ડીશ બનાવી છે જેને ફુલમીલ કહીએ તો ચાલે કે જેમાં proteins કેલ્શિયમ બધાનો સમાવેશ થતો હોય છે જેમકે રાજમા અને લોબીઆ છે સફેદ ચોળા છે તે protein contain કરે છે તેમજ બધા વેજીટેબલ યુઝ થાય છે અને બધા વેજિટેબલ્સ ની સાથે ઓછા તેલમાં બને છે એટલે મારી નજરમાં એક ડાયટ ફુટ તરીકે બી ચાલે એવું કહીએ તો ખોટું નથી. તો તમે પણ બનાવજો એક ફૂલ મિલ મેક્સિકન રાઈસ.


મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે.


મેક્સીકન સલાડ (Mexican salad Recipe in Gujarati)
આપડે બધા જમવામાં સાઈડ માં સલાડ ખાતા હોઈ છે તો મેં પણ બનાવ્યું છે એ સિમ્પલ છે બટ થોડું નવીન રીતે મારી વિચારસરણી થી બનાવ્યું છે


મેક્સિકન સલાડ (Mexican Salad Recipe in Gujarati)
આ સલાડ ખૂબ જ હેલ્ધી , and protein થી ભરેલુ છે


મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787941
ટિપ્પણીઓ (6)