મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)

Tejal Vashi @Tejal21
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને 5-6 કલાક હુંફાળા પાણીમાં પલાળી રાખવા. ત્યાર બાદ કુકરમાં થોડું પાણી મૂકી એમાં 1 ચમચી મીઠું નાખી 2 સીટી વગાડી મગ બાફી લેવા.ત્યાર બાદ મગને કુકર માંથી કાઢી થોડા ઠડાં થવા દેવા ત્યારબાદ એમાં ઉપર જણાવ્યા મુજબના શાકભાજી તેમજ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ કોથમીરથી ગારનીસ કરી સવ કરવું ત્યાર છે તમારું હેલધી મગનું સલાડ.
- 2
નોંધ: આ સલાડમાં તમે તમને ગમતા અને ભાવતા કઠોળનો પણ ઉપયોગ કરી શકો છો અને એને તમે ફણગાવીને પણ ઉપયોગમા લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
કોન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
આમારા સુરતમાં રવિવારે ડુમમ્સ જઇયે ત્યારે ત્યાં મળતી આ ફેમસ ડીશ છે તેમજ આ મારી તેમજ મારા ઘરમાં બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો બનાવીએ કોન ભેળ.#EBWeek -8#કોર્ન ભેલ Tejal Vashi -
-
મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે. Kinjalkeyurshah -
બિસ્કિટ ચીઝ બાઇટ(Biscuit Cheese Bites Recipe In Gujarati)
આ એક બોજ ઓછી વસ્તુઓથી તેમ જ એક દમ ઝડપીથી બનતી ડીસછે જયારે ઘરે અચાનક મહેમાન આવી જાય કે બાળકોને બોજ ભૂખ લાગી હોય અને તમારે ઝટપ કઇ બનાવવું હોય તો તમે આ ડીસ એક દમ ઝડપથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાટી કે બર્થડે પાટી માં સ્ટાટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ચાલો બનાવીએ બિસ્કિટ ચીઝ બાઇટ. Tejal Vashi -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
મગનું ખાટું (Mag Nu Khatu Shak Recipe In Gujarati)
આ એક ગુજરાતી વાનગી છે. આ દેસાઈ ( અનાવીલ બ્રાહ્મણ) જ્ઞાતી ના ઘર અને લગ્ન પ્રસંગમાં બનતી પરંપરાગત વાનગી છે. આ મગ અને તુવેરની દાળ અને રોજિંદા મસાલાથી બનતી વાનગી છે. આ વાનગી ને તમે શાકની જગ્યા પર પણ તમે ઉપયોગ કરી શકો છો આ વાનગીને ગુજરાતી કઢી ભાત સાથે ખાવાની ખુબ મજા આવે છે. તો ચાલઓ બનાવીએ મગનું ખાટું.#GA4##Week 4 Tejal Vashi -
પ્રૉટીન રીચ સલાડ(Rich Protein Salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ હેલ્ધી અને ફટાફટ બની જાય એવું છે સ્વાદ માં ચટપટુ હોય છે જે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dhara Naik -
-
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
મિન્ટી એપલ સલાડ.(Minty Apple Salad Recipe in Gujarati)
#GA4#Week5 સલાડ . Post1 આ સલાડ માં છાલ સાથે એપલ નો ઉપયોગ કર્યો છે.ફાયબરયુક્ત હેલ્ધી સલાડ નો તમે બ્રેકફાસ્ટ તરીકે અને ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સ્પરાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
કહેવાય છે ને કે An Apple a day Keep doctor away. આજે મે ઉગાડેલા મગ ને એનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક સ્પરાઉટ સલાડ બનાવ્યુ છે.#immunity#cookpadindia#cookpad_gu Rekha Vora -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
#GA4 #Week11 #Sprouts Salad આ સલાડ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. આ સલાડ માથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સલાડ ડાયેટ મા પણ લઈ શકો છો.Dimpal Patel
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
-
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
#સાઈડ. આ શીંગ સલાડ તમે લંચ,ડિનર,કે પાંવ ભાજી,છોલે પૂરી સાથે સાઈડ ડિસ તરિકે સર્વ કરી શકો છો.એકલું પણ ખુબજ ટેસ્ટી લાગે છે.મેં આ સલાડ મોટે ભાગે લગ્ન પ્રસંગે ખાધુ છે. Manisha Desai -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
મગનું ચાઈનીઝ સલાડ (moong chinese salad recipe in gujarati)
#ફટાફટ ફણગાવેલા મગનું ચાઈનીઝ સ્ટાઈલ હેલ્દી સ્ટાર્ટર આ બનાવવામાં ખૂબજ સરળ છતાં ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે તેમા ચાઈનીઝ નો ટેસ્ટ છે જે નાના-મોટા સૌને પ્રિય છે બાળકો મોટેભાગે મગ ખાતા નથી પરંતુ જો આ રીતે તેમણે બનાવીને આપવામાં આવે તો તેઓ ખુશી ખાઇ જાય છે અત્યારે લોકો હેલ્ધી ખાવાનું ખાય છે આ હેલ્ધી અને ફીલિંગ ઇફેક્ટ આપે એવી રેસિપી છે. Arti Desai -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
લેબનેહ સલાડ (labneh salad recipe In Gujarati)
#GA4#Week5#saladઆ સલાડ દહીંના મસ્કામાથી બનેલું છે. જેમાં મનગમતાં ફળો , ફણગાવેલા કઠોળ અને ફળોનો ઉપયોગ કરી શકો છો.કાઇ ખાવાની બહુ ઈચ્છા ન હોય તો આ સલાડ બેસ્ટ ઓપ્શનમાં લઈ શકાય. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ... Velisha Dalwadi -
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853667
ટિપ્પણીઓ