વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

Neha Parikh
Neha Parikh @Neha790
Anand

વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદાળ(ઉડદ)+ ચોખા નું ખીરું-
  2. 3/4 વાડકીસમારેલા ગાજર -
  3. 3/4 વાડકીડુંગળી -
  4. 3/4 વાડકીકેપ્સીકમ -
  5. 3/4 વાડકીકોબીજ -
  6. 1 ટેબલ સ્પૂનઆદુ - મરચું - લસણ ની પેસ્ટ -
  7. 1/2 વાડકીસમારેલી પાલક -
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ટી સ્પૂનમરી પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનસંભાર પાઉડર
  11. 1 પેકેટઈનો -

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખીરું લો, ઉપર લખેલા બધા વેજીટેબલ ને ધોઇને ઝીણા સમારી લો.

  2. 2

    હવે ખીરા માં ઉપર દર્શાવેલ સમારેલા વેજીટેબલ મિક્સ કરો અને મસાલા પણ મિક્સ કરો અને ખીરું તૈયાર કરો.

  3. 3

    આગળ,અપ્પમ સ્ટેન્ડ માં ખીરું નાખી ટીપું તેલ મૂકી 2 મિનિટ થવા દો.પછી અપ્પમ ને પલટાવી દો.(2 મિનિટ).ટીપું તેલ મૂકી થવા દો.

  4. 4

    આમ બધા અપ્પમ થઈ જાય એટલે અપ્પમ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Parikh
Neha Parikh @Neha790
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes