મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)

Jo Lly @cook_27486580
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકી મખાના ને હળદર અને મીઠું નાખી ને થોડા રોસ્ટ કરી લેવા....
- 2
ત્યાર બાદ બાકીનું બધું સમારી લેવું અને બટાકા,મકાઈ ના દાણા અને બી ને બાફી લેવા..ત્યારબાદ લીલી ચટણી અને ખજૂર ની ચટણી તૈયાર કરી લેવી...
- 3
ત્યાર બાદ એક ડિશમાં મખાના લઈ તેની ઉપર સમારેલી બધી વસ્તુ નાખતા જવી અને તેની ઉપર જરૂર મુજબ લીલી ચટણી અને ખજૂર ની ચટણી નાખવી...ત્યાર બાદ તેની ઉપર લીંબુ અને સેવ નાખી ભેળ સર્વ કરી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK26આ રેસીપી એકદમ હેલ્ધી છે...પ્રોટીન થી ભરપૂર એવા મખાના ની ભેળ ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે... rachna -
મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#GA4#Week26મખાના પૌષ્ટિકતા થી ભરપૂર હોય છે . મખાણામાં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય છે. આ સિવાય મખાણામાં ઘણાં એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે. પોતાના આ ગુણોના કારણે મખાણાને સુપર ફૂડ માનવામાં આવે છે.મખાણામાં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે જેથી કેલરીનું પ્રમાણ ઓછું, આ કારણે તે ખાવાથી વજન વધારવામાં તે ઉપયોગી થાય છે. વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એની ચટપટી ભેળ ખૂબ ટેસ્ટી લાગે છે ને વળી બનાવવા માં પણ સરળ છે. Neeti Patel -
-
-
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#WEEK13આજે મેં મખાના ની ભેળ બનાવી છે જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે અને ખુબ જ સરળતા થી બની જાય એવી છે. charmi jobanputra -
-
વોલનટ મખાના ભેળ (Walnut Makhana Bhel Recipe In Gujarati)
#walnuttwists#cookpad_gu મખાના અને અખરોટનું સંયોજન આને આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ બનાવે છે. મખાના માં હાઇ પ્રોટીન અને ફાઈબર છે. જ્યારે અખરોટ મુખ્યત્વે પ્રોટીન અને બહુઅસંતૃપ્ત ચરબીથી બનેલા હોય છે. અખરોટ ની અંદર વિટામિન ઈ નો સૌથી ઉત્તમ સ્રોત છે. જેના લીધે આપણું દિમાગ એકદમ કારગર તથા સક્રિય બની રહે છે. અખરોટ ખાવાથી આંખો નું તેજ પણ વધી જાય છે અને ચહેરા પર પણ અનોખી રોનક આવે છે. આ ભેળ એકદમ હેલ્થી ને પૌષ્ટિક છે. જે વેટ લોસ મ પણ કારગર છે. Daxa Parmar -
-
મખાના ની સ્પાઈસી ભેળ(makhna ni spicy bhel in Gujarati)
#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#ફાધર#father Khushboo Vora -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#week13#Makhana પરફેક્ટ હેલ્ધી ઈન્ડીયન સ્નેક ટુ ટેન્ટાલાઇઝ યોર ટેસ્ટ બડ્સ😋😋😋..... Bhumi Patel -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.#EB#Week8# cornbhel Taru Makhecha -
મકાઈ ની ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadindia#cookoadgujarati#monsoon सोनल जयेश सुथार -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
મખાના ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
#GA4#Week13#post1#makhanaમેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન થી ભરપુર ટેસ્ટી અને હેલ્થી મખાના ચાટ Bhavna Odedra -
-
મખાણા ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#LCM1 આજે મે માખાના ભેળ બનાવી છે જે હેલધી અને ટેસ્ટી બને છે અને ઝટપટ બની પણ જાય છે hetal shah -
-
પ્રોટીન રીચ મખાના ભેળ(Makhana bhel recipe in Gujarati)
#GA4#Week13આ એક બહુ જ સરસ પ્રોટીન થી ભરપૂર એવી વાનગી છે... બાળકો ને પ્રોટીન થી બનાવેલ આ ડીશ ખૂબ પસંદ પડે છે... આમાં મેં મખાના નો અને અન્ય કઠોળ નો ઉપયોગ કરેલો છે જે તેના સ્વાદ ની સાથે તેનું પોષણ મૂલ્ય પણ વધારે છે... આશા છે તમે પણ તમારા બાળકો માટે આ ડીશ જરૂર થી બનાવશો... Urvee Sodha -
-
-
મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#ff3હેલ્ધી પ્રોટીન યુકત, લો કેલરી ડાયેટ, ઈનસ્ટ્ન્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16790428
ટિપ્પણીઓ (6)