મખાના ભેળ(Makhana Bhel recipe in gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકામખાના
  2. થોડાસીંગદાણા
  3. મોટી ડુંગળી
  4. મોટું ટામેટાં
  5. 2-3 લીલા મરચાં
  6. આંબલી ની ચટણી
  7. લીલી ચટણી
  8. સેવ
  9. કોથમીર
  10. તેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચપટીહળદર
  13. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તપેલામાં તેલ મૂકી સીંગદાણા તળવા. તેમાં ચટણી અને મીઠું નાખી હલાવી કાઢી લેવા.

  2. 2

    પછી તે જ તેલમાં મખાના નાખી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી શેકવા તેમાં હળદર,ચાટ મસાલો,મીઠું અને લાલ મરચું પાઉડર નાખી હલાવી લેવું.

  3. 3

    ત્યારબાદ મખાના થોડા ઠંડા થઈ જાય પછી તેમાં તળેલા શીંગદાણા અને સુધારેલા ડુંગળી,ટામેટાં અને મરચાં નાખવા.

  4. 4

    પછી આ મિશ્રણમાં આંબલીની ચટણી લીલી ચટણી નાખી હલાવી લેવું.

  5. 5

    પછી આ મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી તેના પર કોથમીર ભભરાવવી અને ત્યારબાદ તેના પર સેવ પાથરવી તો તૈયાર છે મખાના ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes