ઘઉંના લોટની પૂરી (Wheat Flour Poori Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ રેસિપી મેં લંચમાં બનાવી હતી
ઘઉંના લોટની પૂરી (Wheat Flour Poori Recipe In Gujarati)
આ રેસિપી મેં લંચમાં બનાવી હતી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ તેલનું મોળ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પુરીનો કઠણ લોટ બાંધી લો અને તેના નાની સાઈઝના લુવા પાડી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરીને વણી ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ઘઉંના લોટની પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના લોટની ફુલકા પૂરી (Wheat Flour Fulka Poori Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસિપીઆ પૂરીને સાતમના દિવસે ખાવા માટે બનાવી છે આ પૂરી તમે સૂકીભાજી અથાણા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
-
-
મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week 9 Hinal Dattani -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
-
લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
આજે મગનું શાક બનાવ્યું શાક વધ્યુ તો મેં તેમાંથી પૂરી બનાવી લીધી#cookpadindia#cookpadgujrati (વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી) Amita Soni -
-
મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
ઘઉંના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#RB 17 Hinal Dattani -
ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
#આ પૂરી ચા સાથે કે પછી અથાણાં, છુન્દો સાથે સરસ લાગે છે. Arpita Shah -
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)
#GA4#week14મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં. Vk Tanna -
જુવારના લોટની પૂરી
આ હેલ્ધી પૂરી ખાસ મારા બાળકો માટે બનાવી હતી કેમકે એ લોક જુવાર નો લોટ નથી ખાતા મેં થોડો ચેન્જ કરીને બનાવ્યું છે પાલકની પ્યુરી ઉમેરીને હેલ્ધી વર્ઝન આપ્યું છે મારા બાળકોને આ પૂરી બહુ જ ટેસ્ટી લાગી તમે પણ જરૂર થી ટ્રાય કરજો Falguni Shah -
-
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1#ફ્લોર્સ_લોટ#week2#goldenaproan3 આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે. Daxa Parmar -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
વેજિટેબલ્ સ્ટીમ મોમોસ (Vegetable Steam Momos Recipe In Gujarati)
Saturdayઆ રેસિપી બાળકો માટે નાસ્તામાં બનાવી હતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
બાજરી અને ઘઉંના લોટની ભાખરી (Bajri Wheat Flour Bhakri Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશિયલ Rita Gajjar -
સાબુદાણા ના ઢોસા (Sabudana Dosa Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ રેસિપી મેં આજે લંચમાં બનાવી હતીખૂબ જ ટેસ્ટી બને છે શ્રાવણીયો સોમવાર છેલ્લો મેં ફરાળમાં બનાવી હતી. Falguni Shah -
ઘઉં ના લોટની જીરાપુરી (Wheat Flour Jeera Poori Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ# જીરપુરી Valu Pani -
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
પોચી પૂરી (Soft Poori Recipe In Gujarati)
#LSRલગ્ન વખતે ભલે જમવામાં રોટલી રાખતા હોય પરંતુ પૂરી પણ સાથે એટલી જ જરૂરી હોય છે અમુક લોકોને રોટલી કરતાં પૂરી જ વધારે પસંદ પડે છે Kalpana Mavani -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791267
ટિપ્પણીઓ