કોબી મરચા નો સંભારો (Cabbage Marcha Sambharo Recipe In Gujarati)

Mahek Zala
Mahek Zala @cook_38521356
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કોબી
  2. 2 નંગ મરચા
  3. 1 ચમચીરાઈ
  4. તેલ જરૂર મુજબ
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા કોબી સમારી લેવા.પેન માં તેલ મૂકી રાઈ નાખી મરચા કોબી નાખવા.

  2. 2

    હળદર મીઠું નાખી દેવું.

  3. 3

    10 મિનિટ માટે ચડવા દેવી સંભારો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mahek Zala
Mahek Zala @cook_38521356
પર

ટિપ્પણીઓ

Similar Recipes