કોબી મરચાં નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

કોબી મરચાં નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ લોકો
  1. નાનો ટુકડો કોબી
  2. ૨ નંગમરચા
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧ ચમચીતેલ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    કોબી મરચાં ને જીણા સમારી લો પછી કડાય માં તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ હળદર નાખી પછી કોબી મરચાં ઉમેરો પછી મીઠું નાખી ધીમા તાપે ચઢવા દો ૫ થી ૬ મીનીટ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes