રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ધોઈ પેસ્ટ બનાવી લેવી. હવે ઘઉંના લોટમાં મીઠું, ઘી નું મોણ, આદુ-મરચાની પેસ્ટ નાખી રોટી નો લોટ બાંધી લેવો અને 10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
હવે ગોળ ગોળ લુઆ બનાવી લો. હવે લૂઆ ની રોટલી વણી લેવી.
- 3
વણેલી રોટલી ને હવે માટી ની તવી ગરમ કરી તેના પર રોટલી ને કપડા વડે દબાવી રોટલી શેકી લેવી. પાલક રોટી ને ઘી લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)
એક સિમ્પલ રોટી, બહુ જ ઓછા મસાલા તો પણ ટેસ્ટી. આ રોટી ગરમ જ ખાવી.ગરમ ખાવા ની બહુ જ મજા આવે છે.આ રોટી નો લીલો કલર છોકરાઓ ને ખાવા માટે લલચાવે છે.દહીં , રાઇતું, અથાણાં સાથે લઈ શકાય છે.બ્રેકફાસ્ટ અને ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
બેસન મિસ્સી રોટી (Besan Missi Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
પાલક પનીર ના પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#coojpedgujarati#cookpedindia Hinal Dattani -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha -
-
-
-
-
પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
#NRCનોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ.. Sangita Vyas -
-
-
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે. Harsha Gohil -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798481
ટિપ્પણીઓ