ઘઉં બાજરાની રોટલી (Wheat Bajra Rotli Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપબાજરાનો લોટ
  2. ૧/૨ કપઘઉંનો લોટ
  3. ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મિક્સિંગ બાઉલમાં બંને લોટ લઈ મીઠું એડ કરી જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ કણક બાંધી લો.

  2. 2

    કણક માંથી એક લુવો લઇ અટામણ ની મદદથી રોટલી વણી લો. તવી પર રોટલીને બંને સાઈડ શેકેલો લો.

  3. 3

    ઘી લગાડી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

ટિપ્પણીઓ

Similar Recipes