ધઉં બાજરા ની રોટલી (Wheat Bajra Rotli Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકીબાજરા નો લોટ
  2. ૧/૨ વાટકીધઉં નો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 2 ચમચીઘી
  5. ૧/૨નાના ચમચી હીંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કથરોટ માં બંને લોટ લઈ તેમાં હીંગ અને મીઠું નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લ્યો.

  2. 2

    લોટ ના લુવા કરી બાજરાના લોટ નું અટામણ લઈ રોટલી વણી લ્યો.

  3. 3

    તવી ગરમ કરી તેમાં રોટલી મૂકી બને બાજુ સેકી લ્યો.અને ઉપસાવી લ્યો.તૈયાર છે બાજરાની રોટલી.પ્લેટ મા લઇ ઘી ચોપડી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes