ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
શેર કરો

ઘટકો

20 મિનિટ
serving 4 સર્વિંગ્સ
  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 1 બાઉલબાજરાનો લોટ
  3. 1 ટી સ્પૂનહળદર
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 1/2 ટી સ્પૂનતલ
  6. 1/2 ટી સ્પૂનહીંગ
  7. 1 વાટકીકોથમીર
  8. 4-5 ટી સ્પૂનતેલ મોણ માટે
  9. તેલ શેકવા માટે જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ લો. પછી તેમાં એકબાજુ કોથમીર, તલ અને બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરો. પછી બધું લોટ માં બરાબર મિક્સ કરી લેવાનું.

  2. 2

    હવે લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરાતાં જવાનું અને કણક તૈયાર કરો. પછી તેને થોડીવાર માટે રહેવા દો. પછી તેના લુવા કરી લો.

  3. 3

    હવે થેપલા ને વણી લો. પછી લોઢી પર તેલ મૂકી શેકી લો. બંને બાજુ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનું.

  4. 4

    હવે ઘઉં બાજરા ના થેપલા શેકાઈ ને તૈયાર છે તેને ગરમ ગરમ સવારે નાસ્તા માં સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes