બે પડવાળી રોટલી (Be Padvali Rotli Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

બે પડવાળી રોટલી (Be Padvali Rotli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો ઝીણો લોટ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાંધી પાંચ મિનિટ રેસ્ટ આપવો

  2. 2

    લોટમાંથી નાના નાના લુવા કરી લેવા બંને લુવા પર તેલ લગાડી લોટનું અટામણ ભભરાવી બંને લુવા ભેગા કરી દબાવી લેવા

  3. 3

    લુઆમાંથી રોટલી વણી લઈ તવીમાં શેકી લેવી ગરમ ગરમ જ બે પડવાળી રોટલી છૂટી કરી લેવી અને ઘી લગાવી સર્વ કરવી

  4. 4

    તૈયાર છે બે પડવાળી રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes