કોર્ન ચીઝ પરાઠા (Corn Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ફિલિંગ બનાવવા માટે મકાઈને મિક્સરના જાળમાં નાખી પીસી લેવી. ત્યારબાદ તેને બાજુ પર રાખી દેવી હવે એક પેનમાં તેલ લેવું
- 2
તેલને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં આદુ લસણ લીલા મરચા લીમડો બધું જ નાખી થોડીવાર સાંતળી લેવું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળી લેવી
- 3
હવે તેમાં મકાઈની પેસ્ટ નાખી બટેટાને મેશ કરીને નાખી દેવું અને ઉપર મુજબનો બધો જ સૂકો મસાલો પર એડ કરી દેવા અને બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે તેને ઠંડુ કરવા મૂકો અને ત્યાં સુધીમાં પરોઠાની કણક બનાવીએ તેવી કણક બનાવી લેવી
- 5
હવે આ કણકને એકદમ કૂણવીને તેના લુવા પાડી તેને રોટલી જેવી પતલી અને ગોળ વણી લેવી
- 6
હવે એ દરેક રોટલીના વચ્ચે ત્રિકોણ આકારમાં ફિલિંગ ભરી ફરતું પાણી લગાવી અને તેને ત્રિકોણ આકારમાં કોણ જેમ સીલ કરી દેવું અને ઉપરથી થોડું વણી લેવું
- 7
હવે તવો ગરમ કરી તેમાં બટર અથવા તેલ લઈ અને શેકી લેવું બંને બાજુ કડક થવા દેવું તૈયાર છે કોણ ચીઝ પરાઠા જેને ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
-
-
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
-
-
-
-
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe in Gujarati
#GA4#Week10#post1#soup#cheese#ચીઝ_કોર્ન_ટોમેટો_સૂપ ( Cheese 🧀 Corn 🌽 Tometo Soup Recipe in Gujarati ) હવે થી આ મહિના થી જ શિયાળા ની શુરુવાત થઈ ગઈ છે. તો આપણા શરીર માં ગરમાટો રહે તે માટે આપણે અલગ અલગ ગરમાગરમ સૂપ પિતા જ હોઈએ છીએ. તો આજે મે ઘર માં જ રહેલી સામગ્રી માંથી જ હેલ્થી ચીઝ કોર્ન ટોમેટો સૂપ બનાવ્યું છે..જે આપણા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. Daxa Parmar -
-
-
-
-
ચીઝ પરાઠા(Cheese paratha Recipe in Gujarati)
#GA4#Week17Cheeseશિયાળામાં શાકભાજી ભરપૂર મળે છેઅને તેમાં પણ ફ્લાવર અને કોબીજ તો વાત જ ન પૂછો પાવભાજી ખાઈ ખાઈને તો તો કંટાળી ગયા છીએ તો ચાલો છોકરાઓને ફ્લાવરનું શાક નથી ભાવતું તો ફ્લાવર ના પરાઠા બનાવી એ અને એ પણ છોકરાઓને ગમતા ચીઝી ગોબી પરાઠા Prerita Shah -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
-
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ