ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)

ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર ઓગળે એટલે તેમાં મેંદો લઈ સાંતળી લો. મેંદો બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું કરી દૂધ ઉમેરો જેથી ગઠ્ઠા ના પડે. દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે થોડો ઘટ વ્હાઈટ સોસ રેડી થઈ જશે.
- 2
એક બાઉલમાં આ વ્હાઈટ સોસ લઇ તેમાં ક્રશ કરેલા મકાઈના દાણા,લીલા ધાણા, મરચાં, છીણેલું ચીઝ, મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરો આ મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દો
- 3
બનાવેલા મિશ્રણમાંથી મીડીયમ સાઈઝના ગોળા વાળી લો તેને બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો. જો તમારી પાસે સમય હોય તો તેને ફ્રીઝમાં 1/2 કલાક માટે રાખી દો.
- 4
એક બાઉલમાં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી તેનું ખીરું બનાવી લો બે ત્રણ બોલ્સને ખીરામાં ઉમેરી ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સ રગદોડી સાઈડ ઉપર રાખો. આ રીતે બધા ચીઝ બોલ્સ રેડી કરી લો
- 5
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, ગેસની ફ્લેમ મીડીયમ રાખો. હવે ચીઝ બોલ્સને ઝારા પર લઈ ધીમે રહીને તેલમાં સરકાવો.એક સમયે બે થી ત્રણ જ ચીઝ બોલ બધી બાજુ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.
- 6
ત્યારબાદ આ ગરમાગરમ ચીઝ બોલને સર્વ કરો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Rupal Gokani -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
સ્પ્રાઉટસ અને વેજિસ ટીકી (Sprouts Veggies Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiWeek1 Bhavini Kotak -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
બ્રેડ ફિંગર રોલ (Bread Finger Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadindia#cookpadgujarati#starter Keshma Raichura -
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
-
ક્રિસ્પી પનીર ફિંગર્સ (Crispy Paneer Fingers Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadgujaratiપીઝા નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. નાના મોટા સૌને પીઝા પસંદ હોય છે.તો મે બ્રેડ પીઝા બોમ્બ બનાવ્યા છે.જે સ્ટાર્ટર તેમજ સ્નેક્સ માં લઈ શકાય છે તથા ટિફિનમાં પણ બાળક ને આપી શકાય છે. Ankita Tank Parmar -
-
પીઝા કોઈન (Pizza Coin Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
પાલક રોટી (Palak Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
બેબી કોર્ન સીગાર
#ગરવીગુજરાતણ#તકનીકબેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે.. Pragna Mistry -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
ચીઝ હરીયાલી કબાબ (Cheese Hariyali Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
તકડા ખાંડવી રોલ્સ (Tadka Khandvi Rolls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)