ચીઝ કોર્ન પરાઠા(cheese corn parotha in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#માઇઇબુક
પોસ્ટ 24

ચીઝ કોર્ન પરાઠા(cheese corn parotha in Gujarati)

#માઇઇબુક
પોસ્ટ 24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ
  3. સ્ટફિન્ગ માટે..
  4. 2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. 2લીલા મરચા ઝીણા સુધારેલા
  6. 2કાંદા ઝીણા સમારેલા
  7. 1ગાજર ખમણેલું
  8. 2બોવલ બાફેલા મકાઈ ના દાણા
  9. 2 ચમચીટામેટાં સોસ
  10. 2 ચમચીસેઝવાન સોસ
  11. મીઠુ સ્વાદ હિસાબે
  12. 1 ચમચીહળદર
  13. 11/2 ચમચીધાણાજીરું પાઉડર
  14. 2ક્યુબ ચીઝ
  15. 4 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ, ઘઉં ના લોટ મા, મીઠુ, તેલ નાખી પરાઠા જેવો લોટ બાંધો, હવે લોયા મા તેલ મૂકી આદુ, લસણ ની પેસ્ટ સાંતળો, હવે લીલા મરચા ઉમેરો,

  2. 2

    હવે ડુંગળી સાંતળી, ગાજર, મકાઈ દાણા નાખો, બધા મસાલા નાખી ટામેટાં સોસ, સેઝવાન સોસ ઉમેરી ઠંડુ થાય એટલે ચીઝ નાખો,

  3. 3

    હવે પરાઠા વણી, વચ્ચે સ્ટફિન્ગ ભરી વાળી લ્યો છરી કાંટા થી કિનારીઓ પ્રેસ કરી.. બટર અથવા તેલ મા સેકી સેઝવાન ચટણી +માયોનીઝ ડીપ સાથે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes