ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3 લોટ મિક્સ કરી તેમાં હળદર, ગરમ મસાલા, તેલ, મીઠું, મરચું પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, લીંબું નો રસ અને ખીચડીની પણ મસળીને મિક્સ કરી નાખવું.પછી તેમાંથી કણક તૈયાર કરી લેવી.
- 2
ત્યારબાદ કણક માંથી નાના લુવામાં અટામણ
લઈ ને ધીમે ધીમે વણી લેવું.(વણવા ટાઈમે ખુબજ ધ્યાન રાખવું.) - 3
બાજુમાં ગૅસ પર તવી ગરમ થવા મૂકી દેવું.તવી ગરમ થઇ જાય એટલે તેમાં વણેલી રોટી ને શેકવા મુકવી ગૅસ ધીમો રાખવો. બને બાજુ બ્રાઉન ચીમકી પડે તે રીતે શેકી લેવું.
- 4
તૈયાર છે ખીચડીની મસાલા રોટલી તેને સર્વ કરો.સ્વાદમાં ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
-
-
-
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
Leftover ખીચડી ને ક્યારેક ડુંગળી લસણ નાખીને વઘારી લઈએ.આજે મે એ ખીચડી ના થેપલા બનાવ્યા છે અને દહીં તથા ગાજર મરચાના અથાણાં સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
-
-
-
-
લેફ્ટ ઓવર ખીચડી ની મુગડી (Left Over Khichdi Mugadi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ખીચડી ની મુગડી Ketki Dave -
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
-
-
1ખીચડી ની ટિક્કી# (khichdi tikki recipe in Gujarati)
મિત્રો ગણીવાર રાતે બનાવેલી ખીચડી વધીપડે અને બીજા દિવસે કોઈ ણ ખાય તો ખીચડી ની ટિક્કી બનાવીને આપસોને તો બનાવતા જ રહેશો આવી સ્વાદિષ્ટ લાગશે ટિક્કી Varsha Monani -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week 8#Khichdi na Kebab recipe in gujarati Deepa popat -
-
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803998
ટિપ્પણીઓ