ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)

ખીચડી ના મિક્સ મુઠીયા
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
ખીચડી ના મિક્સ મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ ભેગા કરી તેમાં વધેલી ખીચડી, કોથમીર,આદુ મરચાં, લસણની ચટણી,હળદર,લાલ મરચું, ગરમ મસાલો,ધાણાજીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું,અથાણાનો મસાલો, ગોળ, દહીં, ચપટી હિંગ અને ૩ ચમચી તેલ નાખી બધું મિક્સ કરો.
- 2
હવે તેમાં જોઈતા પ્રમાણમાં પાણી રેડી મુઠીયા માટે નો લોટ તૈયાર કરો. હવે મુઠીયા ના કુકરમાં પાણી રેડી ગરમ કરો. ત્યારબાદ પ્લેટને તેલવાળી કરી મુઠીયા નો લોટ થોડો હાથમાં લઇ તેના લાંબા મુઠીયા નો શેપ આપો ને પ્લેટમાં મુકો. આમ બધા જ મુઠીયાને સેપ બનાવી લેવા અને પ્લેટ માં મૂકી દેવા.હવે કુકર ને બંધ કરી 30 મિનિટ ધીમા તાપે થવા દો. હવે ગેસ બંધ કરો અને મુઠીયાને ઠંડા થવા દો.
- 3
મુઠીયા ઠંડા થાય એટલે તેના પીસ કરી દેવા. એક કડાઈમાં તેલ લઇ, રાઈ, તલ નાખી વઘાર થાય એટલે સમારેલા મુઠીયા અંદર ઉમેરો. ધીમા તાપે થોડીવાર શેકાવા દો.
- 4
હવે તૈયાર છે ખીચડીના મિક્સ મુઠીયા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
-
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe In Gujarati)
#LO#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
ખીચડી ના રસીયા મુઠીયા (Khichdi Rasiya Muthia Recipe In Gujarati)
વધેલી ખીચડી અને મેથી ના મુઠીયા બનાવ્યા અને પછી તેમાં છાશ નો વઘાર કરી ગરમ ગરમ રસીયા મુઠીયા બનાવ્યા. Sonal Modha -
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe in Gujarati)
ભાત અને ખીચડી એ એક એવી વસ્તુ છે ને કેઓછું બનાવીએ તો ય વધે જ..હવે આ થોડી વધેલી ખીચડીને એવરી ટાઈમ વઘારીને ખાવાનોમૂડ પણ ના આવે, તો આજે નક્કી કર્યુંકે લાવ મુઠીયા બનાવી દઉં અને તે પણમલ્ટી ગ્રેઈન લોટ લઈ ને...તો આવો, હું રેસિપી બતાવું.. Sangita Vyas -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
મુઠીયા ઢોકળા(muthiya recipe in gujarati)
# ગુજરાતી મુઠીયા ઢોકળા#અહીં મેં મેથી ના મિક્સ ઘઉં નો ઝીણો લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ બાજરાના લોટના મિક્સ ઢોકળા બનાવેલ છે Megha Bhupta -
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ... Sushma vyas -
-
વધેલી ખીચડી ના થાળી પીઠ (Leftover Khichdi Thali Peeth Recipe In Gujarati)
#FFC8ખીચડી લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ વાર બની જાય છે અને વધે ત્યારે ભજીયા મુઠીયા થેપલા ઢોકળી બધુ બનાવીએ છીએ પણ આ વખતે ખીચડીમાં મલ્ટી grain લોટ મિક્સ કરીને થાળી પીઠ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Mavani -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
-
-
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#Tips મેં અથાણા બનાવ્યા, ને બરણીમાં ભર્યા .પછી જે અથાણાવાળા તપેલા હતા. તેમાં બાજરીનો લોટ લૂછી લીધો .આમ કરવાથી વડા ટેસ્ટી બને છે. અને તપેલા પણ ચોખ્ખા થઈ જાય છે. તેને સાફ કરતા વાર લાગતી નથી. Jayshree Doshi -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
-
-
-
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
Leftover ખીચડી ને ક્યારેક ડુંગળી લસણ નાખીને વઘારી લઈએ.આજે મે એ ખીચડી ના થેપલા બનાવ્યા છે અને દહીં તથા ગાજર મરચાના અથાણાં સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#Week2અહીં મેં પાલક અને મેથીની ભાજી અને ત્રણ જાતના લોટ મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે તે ખૂબ હેલ્દી છે. Neha Suthar -
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
મેથીના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમા શબ્દ એવો છે કે નાનું બાળક પહેલો શબ્દ માં બોલે છે કહેવાય છે કે માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી કારણકે તેના આપણા પર અનેક ઉપકાર છે તેના બદલામાં આપણે ગમે તેટલો માનું તો પણ ઓછું છે કહેવાય છે કે માં તે માં માના માં ભગવાનનો વાસ છે આ મેથીના તળેલા મુઠીયા મારી મમ્મી પાસેથી શીખી છું Jayshree Doshi -
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ