મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Shefali Shah
Shefali Shah @shefali5252

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમોરૈયો
  2. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  3. 1 નંગબટાકુ ઝીણું સમારેલું
  4. 3 નંગલીલા મરચાં
  5. 1 ટી સ્પૂનજીરુ
  6. 2 ટેબલ સ્પૂનઘી
  7. સિંધવ સ્વાદ મુજબ
  8. 6-7 નંગમીઠા લીમડાનાં પાન
  9. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને 2-3 વાર ધોઈ ને નીતારી લેવો

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ, લીલા ‌ મરચાં લીમડી નો વઘાર કરી તેમાં શીંગદાણા અને બટાકા નાખો 4 થી 5 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં ૩ કપ પાણી નાખી અને ઉકળવા દો.ઉકળતા પાણી માં સીંધવ, છીણેલુ આદુ નાખો.

  4. 4

    બધું જ પાણી બળી જશે અને મોરૈયો સોફટ થઈ ફુલી જાય એટલે ગેસ ઓફ કરી દો અને ઉપર ધાણા છાંટી દેવા.

  5. 5

    હવે મોરૈયા માંથી પાણી નિતારી અને ઉકળતા પાણી માં મોરૈયો નાખો અને મિક્સ કરો. ધીમા તાપે ઢાંકીને મૂકી રાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shefali Shah
Shefali Shah @shefali5252
પર

ટિપ્પણીઓ

Similar Recipes