ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી લેવા. તેમાં ઉપર મુજબ બધા મસાલા કરી લેવા આદુ મરચાની પેસ્ટ, હળદર, લાલમરચું, તલ, મીઠું, લીલા ધાણા અને જે લોટ તમારા પાસે હાજર માં હોય તે લોટ ઉમેરવો.સ્વામિનારાયણ મોં ફરાળી કે પછી રાજગરાનો પન ચાલે.
- 2
બરાબર મસળી લેવું ત્યાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધતા જવું.. પરોઠા જેવી કણક તૈયાર કરવી.તેમાંથી લુઓ લઇ પરોઠા વણી લેવા.
- 3
એક પેન માં તેલ મૂકી પરોઠા ને શેકવા. બને બાજુ બરાબર તેલ મૂકી ને શેકવા.
- 4
આવી રીતે બધા પરોઠા શેકી ને તૈયાર કરવા.તૈયાર છે ફરાળી પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
-
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani -
-
-
ગાજર બીટના મોદક (Carrot Beetroot Modak Recipe In Gujarati)
#FR#મહા શિવરાત્રી સ્પે.#કંદમૂળ રેશીપી Smitaben R dave -
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
-
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આ પરાઠા ઉપવાસ માં ખાઈ શકાય છે અને ખુબ જ ઓછા સમયમાં બની જાય છે Janki Thakkar -
-
-
-
-
ફરાળી સોફ્ટ પરોઠા (Farali Soft Paratha Recipe In Gujarati)
#SJR શ્રાવણ એકાદશી ઉપવાસમાં બપોરના ભોજનમાં ફરાળી સોફ્ટ પરાઠા બનાવિયા. Harsha Gohil -
-
-
-
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
-
-
-
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813463
ટિપ્પણીઓ (6)