રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)

મહા શિવરાત્રી
ફરાળી રેસીપી
નોન ફ્રાઈડ
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રી
ફરાળી રેસીપી
નોન ફ્રાઈડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો...હવે રતાળુને પાણી થી બરાબર ધોઈને મોટા ટુકડા કરી પ્રેશર કૂકરમાં પાણી અને ફરાળી મીઠું ઉમેરી બે સીટી થી બોઈલ કરી લો.કૂકર ઠંડુ થાય એટલે તેની છાલ કાઢીને મોટી છીણી વડે છીણી લો.
- 2
છીણેલા મિશ્રણ માં બટાકા...આદુ મરચા, મરચું, આમચૂર, જીરું પાઉડર, તલ, શીંગનો ભૂકો..જરૂરી મીઠું ઉમેરી મિક્સ કરીને ગોળા વાળી પેટીસનો શેપ આપી તૈયાર કરો.
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં ઘી અથવા તેલ મૂકી પેટીસ ને બંને બાજુથી બદામી શેલો ફ્રાય કરી લો....ક્રિસ્પી એવી બધી પેટીસ ને આ રીતે શેકી લો.ચટણી સાથે સર્વ કરો.
- 4
ચટણી તૈયાર કરો...મેં લાલ ચટણી માટે એક નંગ લાલ કેપ્સીકમ, 2 ચમચી મરચું પાઉડર, એક નાનું ટામેટું, મીઠું ઉમેરી મિક્સર જાર માં વાટી ને એક ચમચી તેલમાં સાંતળી લીધી છે અને લીલી ચટણી માટે એક ગ્રીન કેપ્સીકમ, ત્રણ તીખા મરચા 15 થી 20 મીઠા લીમડાના પાન એક ચમચી તલ, લીંબુનો રસ મિક્સ કરીને વાટી લીધી છે અને એક ચમચી તેલમાં સાંતળી ને સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ ટીક્કી ચાટ (Purple Yam Tikki Chaat Recipe In Gujarati)
#SFઅત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે મેં ફરાળી ચાટ બનાવી છે...પરંતુ રેગ્યુલર ચાટ બનાવતી વખતે સેવ, ડુંગળી, લસણ ની ચટણી વિગેરે વાપરી શકાય...નાથદ્વારા અને દક્ષિણ ગુજરાતમાં આ વાનગી સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે. Sudha Banjara Vasani -
રતાળુ મસાલા ચાટ (Purple Yam masala chat recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ જમીનની અંદર ઉગતું એક કંદમૂળ છે જેનું ઓરીજીન Southeast Asia છે હવે તેની worldwide ખેતી થાય છે...મેં ખૂબ થોડા તેલમાં શેલોફ્રાય કરીને મસાલા ચાટ બનાવ્યો છે.તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ તત્વ થઈ ભરપૂર છે. Sudha Banjara Vasani -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
પોટેટો પેટીસ (Potato Patties recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી આ વાનગી સ્ટ્રીટ ફૂડ કેટેગરીમાં મૂકી શકાય...ફરાળ સિવાય રગડા પેટીસ, છોલે પેટીસ તેમજ બર્ગર માં પણ આ પેટીસ એટલી જ લોકપ્રિય છે...મેં સ્વીટ દહીં સાથે પીરસી છે..કંઈક લાઈટ અને અલગ ફરાળ બનાવવું હોય તો ચાલો બનાવીયે...👍 Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
દૂધી સાબુદાણા ની ખીચડી(Bottleguard Sago khichdi recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી Sudha Banjara Vasani -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
કંદ બટાકા સાબુદાણા ખીચડી(Yam Potato Sago khichdi Recipe in Gujarati)
#MBR7Week 7 આજે સફલા એકાદશી છે..પદ્મપુરાણ માં આ માગશર માસની એકાદશી ને પર્વ (ઉત્સવ) તરીકે ઉજવણી કરવાનું સૂચવ્યું છે... આ દિવસે ઉપવાસ તેમજ વિષ્ણુ ભગવાન નું પૂજન કરવામાં આવે છે. ઉપવાસ નિમિત્તે મેં ફરાળી ખીચડીને પિસ્તા રતાળુ ની ચટણી (મારી Innovative) સાથે સર્વ કરી છે.. Sudha Banjara Vasani -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
દૂધીના ફરાળી મુઠીયા (Dudhi Farali Muthia Recipe In Gujarati)
#ફરાળી ચૈત્ર માસનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે અને મા શક્તિની આરાધના નિમિત્તે વ્રત, ઉપવાસ કરતા હોઈએ ત્યારે આ ફરાળી વાનગી જરૂર એક નવો જ સ્વાદ આપશે. Sudha Banjara Vasani -
રતાળુ ચિપ્સ (Purple Yam Chips Recipe In Gujarati)
#FFC3Week3 રતાળુ ઔષધીય ગુણો ધરાવતું જમીનમાં થતું એક કંદમૂળ છે...જે એન્ટિઓક્સિડન્ટ છે...પોટેશિયમ અને વિટામિન "C" થી ભરપૂર અને કેન્સર, ડાયાબીટીસ, હૃદય રોગ જેવી બીમારી માટે ઉત્તમ ઔષધ છે... Sudha Banjara Vasani -
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
-
-
કાચા કેળાં ની ફરાળી પેટીસ (Raw Banana farali Pettis recipe in gu
#EB#week15#ff2શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કરે છે. ઉપવાસ કરતા બધા લોકો દરરોજ અલગ-અલગ ફરાળી વાનગી બનાવે છે. અહીં ને કાચા કેળાની ફરાળી પેટીસ બનાવી છે. કેલ્શિયમથી ભરપૂર એવા કેળાની પેટીસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
રતાળુ ની પેટીસ (Purple Pattice Recipe In Gujarati)
#MBR8#Week8સુરત નું ફેમસ સ્ટ્રીટ ફુડ. સુરત માં શિયાળામાં ઠેર-ઠેર લારી પર ગરમ ગરમ રતાળુ ની પેટીસ મળે છે જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
ફરાળી થાલીપીઠ મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Farali Thalipeeth Maharashtrian Style Recipe In Gujarati)
#MARમહારાષ્ટીયન રેસીપી ચેલેન્જ અને ભીમ અગિયારસ નાં ફરાળ ની વાનગી બનાવવાનું વિચારતા આઈડિયા આવ્યો કે હું ફરાળી થાલી પીઠ જ બનાવું. Dr. Pushpa Dixit -
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
-
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (9)