બટાકા ને ગાજર ની કટલેસ (Bataka Gajar Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટાકા અને છુંદીને તેનો માવો લઈ લેવો હવે તેમાં છીણેલુંગાજર, સમારેલા કાંદા ને કોથમીર ઉમેરી ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર,હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર,મરચાં ને આદું ની પેસ્ટ, મીઠું,કોથમીર,ચાટ મસાલો
- 2
ચોખા નો લોટ ને ચણા નો લોટ ને લીંબુ નો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું ને ત્યાર થયેલા મિશ્રણ ને બાજુ પર મૂકી એક ડીશ માં રવો લઈ લેવો હવે કટલેસ નું બીબું લઈ તેમાં ત્યાર કરેલું મિશ્રણ ભરી તેને રવા માં બંને બાજુ કોટ કરવી
- 3
ત્યાર થયેલી કટલેસ ને ડીશ મૂકવી હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું ગેસ ની ફલેમ્ મિડીયમ રાખવી કટલેસ ગોલ્ડન બ્રાઉન કલર ની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી તો તૈયાર છે કટલેસ ગરમા ગરમ સર્વ કરવા માટે
- 4
આ કટલેસ ને સર્વ કરવી આ કટલેસ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
-
-
-
-
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
#KKકબાબ અને કટલેટગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો... Arpita Shah -
-
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા પૌઆ ની કટલેસ (Vatana Pauva Cutlet Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Bhavna C. Desai -
પૌવા ની કટલેસ (Poha Cutlet Recipe In Gujarati)
આ રેસિપી માં બટાકા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકાય છેઅને આ કટલેસ ને તળીને અથવા સેલો ફ્રાય પણ કરી શકાય #KK Kirtida Buch
More Recipes
ટિપ્પણીઓ