શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા શક્કરિયા ના ધોઇ ના સાફ કરી લો પછી સ્ટીમ કરવા.ના કુકર માં નીચે પાણી મુકી ઉપર ડીશ રાખી શક્કરિયા ના વરાળે બાફી લો ૨૫ થી ૩૦ મિનિટ માં બફાઈ જશે
- 2
બફાયેલા શકકરિયા ના એક પ્લેટ માં લઈ તેને છોલીને મેશ કરી લોપછી તેમાં કટ કરેલ લીલાં મરચા એડ કરી લો
- 3
પછી તેમાં શિંગદાણાનો ભૂકો અનેઆરાનો લોટ નાખી મિક્સ કરી.લો પછી તેમાં મીઠું મરચુ પાઉડર ચાટ મસાલો નાખી નેપછીઝીણી સમારેલી કોથમીર નાખીમીક્સ કરો
- 4
પછી ક્ટલેટ ના મોલ્ડ માં.થોડું ખીરુ લઈ ક્ટલેટ ના મૉલ્ડ માં ભરીને કટલેટ તૈયાર કરીલો.તૈયાર કટલેટ ને દસ મિનિટ ફ્રિજ માં મુકી રાખો ત્યાં સુધી તેલ ને ગરમ કરવા માટે મૂકો
- 5
પછી તેલ ગરમ થાય એટલે તેમાં કટલેટ ને તળી લો મિડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલર ની તળી લો
- 6
તૈયાર કટલેટને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
-
-
-
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
-
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
-
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
-
-
-
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Leftover Khichdi Cutlet Recipe In Gujarati)
#KK ખીચડી બનાવતાં જે ખીચડી વધી હોય તેમાં શાક ભાજી અને રવા નો ઉપયોગ કરીને કટલેટ બનાવી છે. Bina Mithani -
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
-
-
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)
#KK#post1 Nehal Bhatt -
-
-
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ