ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયા નો ભૂકો કરી લેવો. હવે ગેસ પર લોયા માં તેલ મૂકી તેમાં સાબુદાણા, મોરૈયા નો ભૂક્કો, શિંગ નો ભુક્કો, મીઠું, આદુ મરચા વાટેલા, મરી નો પાઉડર, લાલ મરચા નોપાઉડર અને મસાલા મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. બટેટાનો માવો છેલ્લે ઉમેરવો અને ગેસ પરથી ઉતારી મિક્સ કરવું.
- 2
મિશ્રણ ને ઠંડુ પાડી તેલ વાળા હાથ કરીને મિશ્રણ ને ગોળ કે બીજા આકાર માં કટલેટ્સ વાળી લેવી.
- 3
હવે તેમાં જરૂર પડે તો તપકીર માં બોળી ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી ચટણી સાથે ફરાળી કટલેટ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
-
-
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
-
-
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
-
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
-
ફરાળી કોફતા(frali kofta recipe in Gujarati)
અહીં રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી કોફતા તૈયાર કર્યા છે જે મીઠા દહીં અને સીંગદાણા ની ચટણી જોડે ખુબ સરસ લાગે છે#સુપરસેફ2#માઇઇબુક #પોસ્ટ ૨૯#ઉપવાસ Bansi Chotaliya Chavda -
-
ફરાળી કબાબ(farali kabab recipe in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક post-14રાજગરાના લોટમાં થી બનતા આ કબાબ ફરાળ માટે એક સારો ઓપ્શન છે. નાના-મોટા સૌને ભાવે એવા આ spicy કબાબ ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે. કબાબમાં આવતો peanut નો crunchy ટેસ્ટ કબાબમાં અનેરો test આપે છે. Nirali Dudhat -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું. Daxa Parmar -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
-
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814435
ટિપ્પણીઓ