પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)

પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં છાસ અને બેસન લેવું અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું
- 2
હવે લીલા મરચાં અને આદુ ને વાટી લેવા,લસણ અને ડુંગળી ને કાપી લેવા અને બાકી ના સૂકા મસાલા ને ભેગા કરી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી તમાલ પત્ર,મીઠા લીમડા ના પાન અને સૂકું લાલ વઘાર નું મરચું ઉમેરવું
- 3
હવે તેમાં હિંગ,મેથી દાણા,લીલા મરચાં અને લસણ ઉમેરી સાતળો પછી ડુંગળી વાટેલી વલિયારી, વાટેલા સૂકા ધાણા, મરી પાઉડર અને હળદર ઉમેરવી
- 4
હવે તેમાં કિચન કિંગ મસાલો ઉમેરવો અને મિક્સ કરી બેસન નું મિશ્રણ ઉમેરવું
- 5
હવે મીઠું ઉમેરો કઢી ને ઉકળવા દેવી બરાબર ઉકડી જાય પછી તેમાં કસૂરી મેથી ને હાથ થી મસળી ને ઉમેરવી
- 6
હવે એક મિનિટ ઉકળવા દેવી હવે એક નાની કડાઈ માં ઘી ગરમ કરવું તેમાં જીરું ઉમેરવું
- 7
હવે ગેસ ને બંધ કરી તેમાં વસંત લાલ મરચું પાઉડર ઉમેરવો અને તરત જ આ તડકા ને કઢી માં ઉમેરવો
- 8
હવે પંજાબી કઢી તડકા રેડી છે તો તેને સર્વ કરીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#ROK#north_india#cookpadindia#cookpadgujaratiપંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
પંજાબી વેજ બિરયાની (Punjabi Veg Biryani Recipe In Gujarati)
#WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad #WEEK2#SN2#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub #week2 Manisha Desai -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan -
-
-
ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
#SN2#Vasantmasala#aaynacookeryclub#winter special Ashlesha Vora -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
-
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
દહીં આલુ કરી (Curd Aloo Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2 Vaishali Vora -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TRO Amita Soni -
પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ટીંડોળા લબાબદાર (Tindora Lababdar Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#BW Swati Sheth
More Recipes
ટિપ્પણીઓ